આને કહેવાય ઘોર કળિયુગ, 4પતિઓએ પોતાની પત્નીઓને પહેલા ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી કરી દીધી અદલાબદલી, ખુબ ધબાધબ કરીને હવસ... - Chel Chabilo Gujrati

આને કહેવાય ઘોર કળિયુગ, 4પતિઓએ પોતાની પત્નીઓને પહેલા ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી કરી દીધી અદલાબદલી, ખુબ ધબાધબ કરીને હવસ…

આજના સમયમાં લોકોને કોઈપણ રીતે મજા માનવી હોય છે અને તેના માટે થઈને તે ઘણીવાર એવા એવા કામ કરે છે કે આપણે પણ જાણીને હેરાન રહી જઈએ. દુનિયાભરમાં ઘણીવાર એવા એવા મામલાઓ સામે આવે છે કે કોઈના પણ હોશ ઉડી જાય. હાલ એવા જ એક મામલાએ ચકચારી મચાવી દીધી છે, જેમાં ચાર પતિઓ દ્વારા પોતાની જ પત્નીઓને ઊંઘની ગોળીઓ ખવડાવીને અદલાબદલી કરી દેવામાં આવી તેમજ તેમનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો.

અંગ્રેજી મીડિયા ડેઇલી સ્ટારના પ્રમાણે આ શરમજનક ઘટના સીંગાપુરમાંથી સામે આવી છે. જેમાં ચાર પતિઓએ તેમની પત્નીને ઊંઘની દવા Dormicum ખવડાવી દીધી હતી અને પછી તેમની અદલાબદલી કરી લીધી. આ ઘટનાને લઈને ત્રણ લોકોને આરોપી પણ બનાવવામાં આવ્યા છે. આ ચારેય મહિલાઓ જયારે નશામાં હતી ત્યારે તેમનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો. ચારેય પતિઓ દ્વારા આ ઘટના લાંબો સમય સુધી ચાલી.

આ મામલામાં આરોપીઓની ઓળખ જાહેર કરવામાં નથી આવી કારણ કે આ સાથે તેમની પત્નીઓની પણ ઓળખ જોડાયેલી છે.  સુનાવણી દરમિયાન તેમને K, 45; L, 53; M, 45; અને N, 37ના કોડ દ્વારા સંબોધિત કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે K અને Mને 19થી 23 વર્હસની સજા, જયારે Nને 17થી 21 વર્ષ અને Lને 11થી 16.5 વર્ષ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવવામાં આવી શકે છે.

આ ગંભીર અપરાધમાં 41 વર્ષના Jને પણ સજા મળી શકે છે. તે આ ઘટનાક્રમનો મુખ્ય વ્યક્તિ જણાવામાં આવ્યો છે. મહિલાઓને વર્ષ 2010થી લઈને 2018 સુધી yon શોષણનો શિકાર બનાવવામાં આવી હતી. આ બધા જ આરોપીઓ ઓનલાઇન ફોરમ “સેમિબોય” પર મળ્યા હતા. J નામનો વ્યક્તિ પુરુષોને ડગ આપતો હતો. તેને જ ઊંઘની દવા પણ પુરુષોને આપી હતી.

આ મામલામો પર્દાફાશ ત્યારે થયો જયારે Jની પત્નીએએ સૌથી પહેલા મોબાઈલમાં કેટલીક તસવીરો જોઈ હતી. Jએ K સાથે વાઈફ સ્વેપિંગને લઈને વાત કરી હતી. તો M સંબંધો બાંધવા દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગ કરી દીધું અને વીડિયો બનાવી લીધો. Pએ Lની પત્નીને ઊંઘની દવા આપીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જાગી ગઈ. Pને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી.

Uma Thakor

disabled