લગ્નની સુહાગરાત્રે ખબર પડી કે પતિ શારીરિક સબંધ નથી બાંધી શકતો, ઘરે કહ્યું તો નણંદે દુલ્હનને ખૂણામાં બોલાવીને….

યૂપીના શાહજહાંપુરમાં એક છોકરીના ધૂમધામ સાથે લગ્ન થયા હતા. તેમના ઘર વાળાઓએ દહેજમાં 10 લાખની મોટી રકમ પણ તેના સાસરી વાળને આપી હતી. લગ્ન બાદ ખબર પડી કે તેનો પતિ સબંધ બનાવવામાં સક્ષમ નથી. ત્યારે છોકરીએ આ વાત સાસરે બધાને કહી હતી જ્યારબાદ તે લોકોએ છોકરી સાથે મારપીટ કરી હતી. છોકરીના પરિવારે સાત લોકો વિરુદ્ધ છેતરપિંડી અને મારપીટનો મામલો નોંધાયો છે.

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવાયા ક્ષેત્રમાં એક છોકરીના લગ્ન સત્યમ નામના યુવક સાથે થઇ હતી. લગ્નમાં છોકરી વાળા તરફથી 10 લાખ રૂપિયાનું દહેજ પણ આપવામાં આવ્યું હતું. દહેજની સાથે ઘરેણાં અને કપડાં પણ આપવામાં આવ્યા હતા. લગ્ન બાદ દુલહનની વિદાઈ થઈને સાસરે પહોંચી ગઈ હતી અને સુહાગરાતના દિવસે જ તેને ખબર પડી કે પતિ શારીરિક સબંધ બાંધવા માટે સક્ષમ નથી.

આ પહેલા દુલ્હનના પરિવાર વાળાને આ વાતની કોઈ જાણકારી હતી નહિ પરંતુ જે વ્યક્તિના માધ્યમથી લગ્ન નક્કી થયા હતા તેને આ વિશેની ખબર હતી તેમ છતાં પણ તેણે છોકરી વાળાને કહ્યા વિના લગ્ન કરાવી દીધા હતા. સબંધ બનાવવા માટે પતિ અક્ષમતાની ખબર મળ્યા બાદ છોકરીએ સાસરે આ વિશે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ વાત કરવાના બદલે તે લોકો તેને ધમકાવવા લાગ્યા.

તેની પર દબાવ કરવા લાગ્યા કે તે ચૂપ રહે અને આ વિશે કોઈને પણ કશું કહે નહિ. છોકરીની નણંદે તેની સાથે મારપીટ કરી હતી અને તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.પોલીસ અધિક્ષક સંજીવ વાજપેયીએ કહ્યું કે પીડીતાએ પોલીસ સ્ટેશનમાં દુલ્હા સમેત સાત લોકો વિરુદ્ધ છેતરપિંડીનો મામલો નોંધાવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે શોધખોળ શરુ કરી દીધી છે. પુરુષના પ્રાઇવેટ પાર્ટમાં પર્યાપ્ત તણાવ ના આવવું કે પર્યાપ્ત તણાવ આવ્યા બાદ પણ સાચી રીતે શરીર સબંધ ના કરી શકવાને નપુંસકતા કહે છે. નપુંસકતાને ઈમ્પોટેસી કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ કહેવામાં આવે છે.

After post

disabled