લવ મેરેજ કર્યા પછી પતિ રોજ 10 ગ્રાહક પાસે ઠોકમ ઢોક માણવા મોકલતો પછી એવું ગંદુ કામ કરતો કે માણસ પર થી વિશ્વાસ ઉઠી જશે - Chel Chabilo Gujrati

લવ મેરેજ કર્યા પછી પતિ રોજ 10 ગ્રાહક પાસે ઠોકમ ઢોક માણવા મોકલતો પછી એવું ગંદુ કામ કરતો કે માણસ પર થી વિશ્વાસ ઉઠી જશે

ગુજરાતમાંથી ઘણીવાર ચકચારી ભરેલા પ્રેમ કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કેટલીક યુવતિઓ સાથે પ્રેમ લગ્ન કર્યા પછી જે થાય છે તેની કોઇ કલ્પના પણ કરી શકતુ નથી. ત્યારે રાજકોટમાંથી હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિએ વર્ષ 2015માં ભાગીને લગ્ન કર્યા હતા. આ યુવતિને તેનો પતિ રોજ અલગ અલગ જગ્યાએ મોકલતો અને બીજા સાથે સંબંધ બંધાવતો.

જો કે, તે પહેલા ધંધો કરતો હતો, ટ્રાવેલ્સનું કામ બરોબર ના ચાલવાને કારણે તેણે પત્નીનો લોહીનો વેપાર કરવા કહ્યુ. આ સાંભળી પત્ની સ્તબધ થઇ ગઇ પરંતુ પતિ તો તેની વાત પર જ અડેલો રહ્યો. પહેલા તો તે દલાલ દ્વારા ગ્રાહક શોધતો અને ઘરઘરાઉ પત્નીને મોકલતો પરંતુ તે બાદ તો તે અમરેલી, સાવરકુંડલા, બોટાદ અને ભાવનગર પણ લઇ જતો હતો.

યુવતિએ આ વિશે પોતાનું દર્દ જણાવ્યુ હતુ. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર યુવતિ કહે છે કે, મારા નસીબમાં સુખ જ નથી, મારા પિતા હયાત નથી, માતા ખૂબ મારકૂટ કરતી, એનાથી ત્રાસી ગઇ હતી.આ દરમિયાન તેની ઓળખ વિશાલ નામના યુવક સાથે થઇ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ 2015માં ભાગીને લગ્ન પણ કર્યા. ત્યારે તે ટ્રાવેલ્સનું કામ કરતો.

તે બરાબર ન ચાલતા તેણે તેની પત્નીને અન્ય પુરુષો સાથે સંબંધ બંધાવડાવ્યા અને પૈસા કમાવ્યા. જે પણ પૈસા આવતા તે પતિ લઇ લેતો. આવું લગભગ ચાર વર્ષ ચાલ્યુ. જે બાદ તેને રાજકોટમાં સ્પામાં મોકલવામાં આવી. તે કહે છે કે તે રાજકોટમાં ઘણા સ્પામાં કામ કરી ચૂકી છે. ત્યાં ગ્રાહકો આવતા તેની સાથે મહિલા સંબંધ કરતી અને ભાવ નક્કી કરતી.

તેના 50 ટકા રકમ તેને મળતી અને 50 ટકા રકમ સ્પા-સંચાલક લઇ લેતા. તે કહે છે કે તેને સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર પણ છે.તેનો પતિ મને સ્પામાં લેવા મૂકવા આવતો જયાં સુધી તે સ્પામાં હોય ત્યાં સુધી પુત્રને પતિ રાખતો. મહિલા કહે છે કે જેના પ્રેમમાં પાગલ થઇને સારી જિંદગી જીવવાના સ્વપ્ન જોઇ મેં ઘર છોડ્યું, તે વ્યક્તિ મારો દેહ વેચીને ઐય્યાશી કરતો હતો, તેના નમાલાપણાથી હું કંટાળી ગઇ હતી.

હું તેનાથી છૂટવા માગતી હતી, મને એમ થતું કે મને કોઇ મર્દ પતિ મળે, જે મારી કાળજી રાખે, બે-ત્રણ યુવકમાં મને એ મર્દાનગી દેખાઇ, મેં તેની સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું, જેની જાણ થતાં મારો પતિ મને વધુ ત્રાસ આપવા લાગ્યો, તે મને ઘરની બહાર એકલી જવા નહોતો દેતો, મારા પર સતત નજર રાખતો હતો. સ્પામાં પારકી વ્યક્તિ પાસે હું જે કરીત તેમાં તેને કોઇ વાંધો નહોતો. પરંતુ મને કોઇ વ્યક્તિ સ્વીકારશે અને તેની સાથે હું જતી રહીશ તો તેની આવક બંધ થઇ જશે એવા વિચારથી તે મને સ્પા સિવાય એકલી મૂકતો નહીં. વિદ્યાનગર વિસ્તારમાં તે છેલ્લા એકાદ વર્ષથી એવરેસ્ટ વેલનેસ સ્પામાં કામ કરતી હતી અને સ્પા સંચાલક કિશન ઠાકોર તેની સ્થિતિ જાણતો હતો.

તેણે મહિલાને લાલચ આપી તે હું તારા પતિથી છૂટાછેડા અપાવી દઇશ, પરંતુ એ માટે તારે મને દરરોજના રૂપિયા 6 હજારથી 8 હજાર આપવા પડશે’, ગ્રાહકો પાસેથી જે પૈસા આવતા એ કિશન પડાવી લેતો. તે એમડી વ્યસની હતો. મૌલિક નામનો કોઇ વ્યક્તિ તેને ડગ દેવા આવતો હતો. યુવતિ આગળ જણાવે છે કે, કિશને તેને પૈસા લીધા વિના સંબંધ બાંધવા મજબૂર કરી અને તેણે મહિલાને ચાર વાર ડગ નું સેવન પણ કરાવ્યુ હતુ. તેણે 90 હજાર રૂપિયા પડાવી લીધા.

હજી તેના પતિ સાથે તો તેના છૂટાછેડા થયા નથી, તે મહિલાના પૈસા લીલા લહેર કરતો અને બીજી બાજુ સ્પા-સંચાલક પણ તેના પૈસે તાગડધીન્ના કરતો. તે કહે છે કે મેં પોલીસમાં તેની વિરુદ્ધ અરજી કરી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હું છેલ્લા પંદર દિવસથી મારી મિત્રના ઘરે રહું છું, હું આ ઝંઝટમાંથી છૂટવા માગું છું, હું ન્યાય ઇચ્છુ છું. તે કહે છે કે તે તેના પતિથી કંટાળી ગઈ છે. તેનાથી છૂટાછેડા મેળવવા ઘણી મથી રહી છે, પરંતુ પતિ છૂટાછેડા આપવા તૈયાર થતો નથી. કારણ કે જો તે મને છૂટાછેડા આપશે તો તેની આવક બંધ થઈ જશે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Live 247 Media

disabled