હોટેલની બંધ રૂમમાં પત્ની મનાવતી હતી પોતાના પ્રેમી સાથે રંગરેલિયા, અચાનક આવી પહોંચ્યો પતિ, પછી થઇ જોવાજેવી - Chel Chabilo Gujrati

હોટેલની બંધ રૂમમાં પત્ની મનાવતી હતી પોતાના પ્રેમી સાથે રંગરેલિયા, અચાનક આવી પહોંચ્યો પતિ, પછી થઇ જોવાજેવી

પત્ની એના પ્રેમી ઉપર ચડેલી હતી અને મોજ કરતી રંગે હાથ ઝડપાઇ, તમે જાતે જ જુઓ પછી શું થયું

આજના સમયમાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં વિશ્વાસનું સ્તર સાવ ઘટવા લાગ્યું છે ત્યારે અવાર નવાર પતિ, પત્ની અને વોના કિસ્સાઓ સામે આવતા રહે છે.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે આગ્રામાંથી. જ્યાં પત્નીને પોતાના પ્રેમી સાથે હોટેલના બંધ રૂમમાં પતિએ ઝડપી પાડી. અને પછી મોટો તમાસો થયો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના આગ્રાના તાજગંજ વિસ્તારની અંદર ગુરુવારના રોજ એક યુવતી તેના જ પતિના મિત્રની સાથે પહોંચી. પતિને તેના પત્નીના આંતરિક સંબંધોની જાણ પહેલાથી જ હતી. જ્યારે પતિને જાણ થઇ કે તેની પત્ની હોટેલમાં પહોંચી છે ત્યારે તે પણ તેની પાછળ એ હોટેલમાં ગયો.

પતિના હોટેલમાં પહોંચવાની સાથે જ તેનો મિત્ર તો ભાગી ગયો, પરંતુ પત્ની હાથ લાગી ગઈ અને તેને ચપ્પલથી અને થપ્પડ માર્યા. ઝઘડો વધવા ઉપર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. અને સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી. પરંતુ બંનેના પરિવારજનોએ કેસ દાખલ કરવાની ના પાડી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે.

ગુરુવારના રોજ આગ્રાની અંબિકા પેલેસ હોટેલની અંદર એક મહિલા અને એક યુવકે હોટેલની એક રૂમ બુક કરાવી રૂમની અંદર ચાલ્યા હતા.

થોડીવારમાં જ તે મહિલાનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પરંતુ તેના આવતા પહેલા જ તેનો મિત્ર ચાલ્યો ગયો હતો અને તેની પત્ની બેડ ઉપર બેઠેલી હતી. અને પછી મોટો હોબાળો મચતાં જ ત્યાં લોકો પણ જમા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ પણ આવતા આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

પોલીસ સ્ટેશનની અંદર પતિ અને પત્નીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, ત્યાં લાંબી ચર્ચા કર્યા બાદ બનેંએ કેસ દાખલ નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે જણાવ્યું કે જો કેસ દાખલ થતો તો આગળની કાર્યવાહી કરવામાં આવતી.

Live 247 Media

disabled