આ બેશરમ પતિ-પત્ની બીજા દંપતી જોડે રાત્રે પાર્ટનર બદલાવીનેઘપાઘપ માણે છે, તેનાથી લાખો રૂપિયા

આ હવસખોર પતિ પત્ની અન્ય યુવલો જોડે રાત્રે પાર્ટનર બદલાવીને સુખ માણે છે, તેનાથી લખો રૂપિયા…

આજનો સમય ખુબ જ આગળ વધી ગયો છે, અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી કોણ કોની સાથે જોડાઈ ગયું હોય કઈ કહેવાય નહીં. ઘણા લોકો પૈસા કમાવવા માટે એવા એવા અખતરા કરે છે જે જાણીને જ આપણા હોશ ઉડી જાય. ત્યારે આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છીએ જે બાળકોને સ્કૂલે મોકલ્યા બાદ અન્ય કપલ્સ સાથે સંબંધો બાંધે છે અને આ કામમાં તેનો પતિ પણ તેનો સાથ આપે છે.

ઘણી ફિલ્મોમાં અપને પાર્ટનરની અદલા બદલીની વાતો સાંભળી હશે, અને જોઈ પણ હશે, મોટા મોટા ક્લબમાં પણ આવી ઘટનાઓ સામાન્ય રીતે બને છે. વિદેશોમાં તો આવી વસ્તુઓનું ચલણ ખુબ જ તેજ થઇ ગયું છે. ત્યારે ઇંગ્લેન્ડની એક મહિલા આજ કારણે ચર્ચામાં છે. મહિલાએ ખુલીને જણાવ્યું છે કે તે સ્વિંગરનું કામ કરે છે અને સ્વેપિંગમાં પણ સક્રિય છે.

ઇંગ્લેન્ડના લિંકશાયરમાં રહેતી 29 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા સાઇટ્સ પર વિસ્ટા વાઇફ તરીકે પ્રખ્યાત બની છે. આ બાબતે ડેલી સ્ટાર મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે મહિલા સ્વિંગર તરીકે કામ કરે છે ત્યારે તે અન્ય દંપતીઓ સાથે પણ સમય પસાર કરે છે.  એટલું જ નહીં, અન્ય દંપતીઓના જીવનમાં રોમાન્સ વધારવા માટે આ મહિલા  તેમની સાથે અતરંગ સંબંધ પણ બનાવે છે.

આ મહિલાનું કહેવું છે કે આ કામથી તેના પતિને તેનાથી કોઈ વાંધો નથી અને તે પણ તેના આ કામની અંદર સાથ આપે છે.  મહિલા અને તેના પતિ અન્ય યુગલો સાથે મળીને પાર્ટનર સ્વેપિંગ અને સ્વિંગિંગ કરે છે.  મહિલાએ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના બાળકોને શાળામાં મોકલે છે ત્યારે તે તેના પતિ સાથે અન્ય યુગલો પાસે આ કામ કરવા જાય છે.  ઘણીવાર તો તે એકલા જ આ કામ કરવા માટે જાય છે.

હાલમાં જ આ કપલે પોતાની વેબસાઈટ પણ શરૂ કરી છે. મહીલાએ પોતાના જીવનના અનુભવો જણાવતા કહ્યું હતું કે તે તેના પતિને 16 વર્ષની ઉંમરમાં મળી હતી અને થોડા સમય બાદ જ તે બંને માતા પિતા બન્યા. જેના બાદ પૈસાની કમાણી કરવા માટે તેઓ આ કામ કરી રહ્યા છે.  આ કામના કારણે તેમને ઘણી સારી એવી કમાણી પણ કરી છે. તે ઓનલાઇન પણ આ વેબસાઈટ દ્વારા સેવાઓ આપશે.

After post

disabled