તમે બસ આટલું કરો, કુંવારી યુવતીઓ અને ભાભી તમારા પર લટ્ટુ થવા લાગશે, સામેથી ફૂલ લાઈન આપવા માંડશે

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો સિંગલના સ્ટેટ્સ મૂકતા હોય છે, ઘણા છોકરાઓ એવા પણ હોય છે, જેમને હજુ પણ પ્રેમ નથી થયો અને તેઓ હજુ પણ કોઈ સારી છોકરીની તલાશમાં હોય છે. ઘણીવાર આપણું વર્તન પણ છોકરી ના મળવાનું કારણ બને છે.

પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા સામેચાલીને કોઈ છોકરી કે ભાભી તમારા ઉપર લટ્ટુ બની જશે. બસ તેના માટે ફક્ત તમારા જીવનમાં કેટલાક બદલાવ લાવવાના છે. જે અમે તમને જણાવીશું.

મજાકિયા બનો: મોટાભાગની છોકરીઓને મજાકિયા છોકરાઓ ખુબ જ પસંદ હોય છે, જે તેમને વાતે વાતે હસાવે, તેમને એકલાપણું ના લાગવા દે, અને સતત તેમને રમુજ કરાવતા રહે. ખાસ કરીને પરણિત મહિલાઓ આવા છોકરાઓને જલ્દી પસંદ કરે છે.

કારણ કે પરણિત સ્ત્રીઓ પરિવારમાં સમય આપવાના કારણે હસવાનું ભૂલી જાય છે અને આવા સમયે તમે તમારા રમુજી સ્વભાવના કારણે આવી સ્ત્રીઓને હસાવવામાં સફળ રહો છો તો તે ચોક્કસ તમારા ઉપર લટ્ટુ થઇ જશે.

દિલદાર બનો:
ખાસ કરીને છોકરીઓને કંજૂસ છોકરાઓ નથી પસંદ હોતા, દરેક છોકરી એવું ઈચ્છે છે કે છોકરો તેની ઉપર ખર્ચ કરે, તેના માટે દરેક વસ્તુઓ હાજર રાખે, જો તમે પણ થોડા દિલદાર બનશો તો તમારો આ ગુણ છોકરીઓને પસંદ આવશે અને એ તમારા પ્રેમને ક્યારેય નકારી શકે નહીં.

કાળજી લેનાર બનો:
પરણિત સ્ત્રીઓ અને છોકરીઓ પણ એવું ઈચ્છતીઓ હોય છે કે કોઈપણ પુરુષ તેની કાળજી રાખે, તેની દરેક વાત માને, તેની ભાવનાને સમજે, જો તમારામાં પણ આવો ગુણ હશે તો કોઈપણ છોકરી અથવા ભાભી તમારી તરફ ખેંચાશે અને તમને પણ પ્રેમ કરી બેસે છે.

શાંત અને ગુસ્સા વગરના બનો:
કોઈપણ સ્ત્રી હોય તેમને પોતાની સામે ઊંચા અવાજે વાત કરનાર છોકરાઓ પસંદ નથી આવતા, તેમને શાંત સ્વભાવના છોકરાઓ વધારે પસંદ આવે છે. માટે જો તમે પણ વાતે વાતે ગુસ્સે થતા હોય તો તમારું આ વર્તન આજે જ બદલી નાખો, આ કારણ ના લીધે જ કોઈ છોકરી કે ભાભી તમારા પ્રેમમાં ક્યારેય નહીં પડે.

ખોટા એટીટ્યુડ વાળા ના બનો:
તમારામાં રહેલો ખોટો એટીટ્યુડ કોઈપણ છોકરી કે ભાભીને પસંદ નથી આવતો, જયારે તમે કોઈ છોકરી કે ભાભી સાથે વાત કરો છો ત્યારે તમારા એટિટ્યૂડને તમારે બાજુ ઉપર રાખી દેવો જોઈએ તો જ તમે તેના દિલમાં તમારા માટેની જગ્યા બનાવી શકશો, નહીં તો એ પહેલી મુલાકતથી જ તમને ના પસંદ કરવા લાગશે.

disabled