પેન્ટ વગર જ નીકળી પડી આ અભિનેત્રી, 7 તસવીરો જોઈને શરમાઈ જશો - Chel Chabilo Gujrati

પેન્ટ વગર જ નીકળી પડી આ અભિનેત્રી, 7 તસવીરો જોઈને શરમાઈ જશો

ટીવીની આ સંસ્કારી અભિનેત્રી નીચે પેન્ટ વગર જોવા મળી? ૭ તસવીરો એકલામાં જ જોજો

ટીવી ઇન્ડટ્રીમાંથી શરૂઆત કરીને બૉલીવુડ સુધી પોતાનું નામ બનાવનારી હિના ખાન ઇન્ડસ્ટ્રીની સુંદર હસીનાઓમાંની એક છે.

દરેક કોઈ તેની અદાઓના દીવાના હશે.હીનાએ કારકિર્દીની શરૂઆત યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ટીવી શો દ્વારા કરી હતી અને અહીથી જ તેમને નામના મળી ચુકી હતી. હીના ખાન બિગ બોસનો પણ હિસ્સો રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીના ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ જોવા મળી ચુકી છે. હીના ખાન પોતાના અભિનયના સિવાય સુંદરતા અને ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે. હીના ખાન સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની કાતિલાના અદાઓની ઝલક ચાહકોને દેખાડતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એવામાં તાજેતરમાં જ હીના પહેર્યા વગરની ઘરની બહાર નીકળી હતી. હીનાએ પોતાના આ લુકની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે કારમાં બેઠલી અને પહેર્યા વગરની જોવા મળી રહી છે. હીનાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. કારમાં બેસીને હીનાએ કેમેરા સામે એકથી એક શાનદાર પોઝ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીનાએ વ્હાઇટ લોન્ગ શર્ટ પહેરી રાખ્યો છે અને ‘નો પેન્ટ’માં જોવા મળી હતી. આ લુકની સાથે હીનાએ હેટ પહેરી રાખી હતી અને ચેહરા પર સન ગ્લાસ પણ પહેર્યા હતા. ખુલ્લા વાળ અને હલકા મેકઅપમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીના ખાનની આ તસવીર પર યુઝરો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે તેની તસવીર પર શાનદાર કૈપ્શન લખ્યું છે. તેણે લખ્યું કે,”દરેક કોઈનું સપનું હોય, તારા ચાહનારાઓ હજાર છે, કેટલો પણ જોઈ લુ તને, પણ છતાં પણ કેમ લાગે છે મને, કે આજે તને જોઈ છે પહેલી વાર”.

Live 247 Media

disabled