આ દિગ્ગજ અભિનેત્રી ઝડપાઇ સેક્સ રેકેટના કૌભાંડમાં, પૈસા લઈને ઘપાઘપ કરવા દેતી હતી, વાંકી વળી જતી - જાણો સમગ્ર મામલો - Chel Chabilo Gujrati

આ દિગ્ગજ અભિનેત્રી ઝડપાઇ સેક્સ રેકેટના કૌભાંડમાં, પૈસા લઈને ઘપાઘપ કરવા દેતી હતી, વાંકી વળી જતી – જાણો સમગ્ર મામલો

મુંબઈ પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર મામલામાં દરોડા બાદ પોલીસે એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આ કાળા ધંધામાં મજબૂર બનેલી 3 મોડલને પણ બચાવી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભોજપુરી અભિનેત્રી સેક્ષ રેકેટમાં વચેટિયા તરીકે કામ કરતી હતી.

મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આરે કોલોની વિસ્તારમાં આવેલી રોયલ પામ હોટલમાં આ રેકેટ ચાલી રહ્યું છે. પોલીસે અભિનેત્રીને નકલી ગ્રાહક મોકલ્યો હતો. અભિનેત્રીએ તે નકલી ગ્રાહક સાથે ડીલ કરી, જેમાં તેણે દરેક મોડલ માટે 50થી 80 હજાર રૂપિયા માંગ્યા.

સોદો નક્કી થયા પછી, ભોજપુરી અભિનેત્રીએ નકલી ગ્રાહક તરીકે દર્શાવતા પોલીસકર્મીને આરે કોલોનીમાં આવેલી પામ હોટેલમાં મોકલ્યો. હોટલના એક રૂમમાં તમામ મોડલ હાજર હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર પૈસા લેતા અભિનેત્રીની ધરપકડ કરી હતી. હોટલમાંથી 3 મોડલને પણ  રેસ્કયુ કરી લેવામાં આવી હતી.

એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બચાવ કરાયેલી ત્રણેય મોડલ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે દેશના વિવિધ ભાગોમાંથી મુંબઈ આવી હતી. તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી અને તેની જીવનશૈલી જાળવવા માટે પૈસાની જરૂર હતી. આનો ફાયદો ઉઠાવીને એક્ટ્રેસે તેને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દીધો. સુમન કુમારીએ આ મહિલાઓને ફિલ્મોમાં કામ કરાવવાનું વચન પણ આપ્યું હતું.

Uma Thakor

disabled