ગોધરામાં બેશરમ પતિએ અન્ય પુરુષ સામે પોતાની જ પત્નીના ઉતારી નાખ્યા કપડા અને પછી ઘપાઘપ કર્યું, બાદમાં એવો વળાંક આવ્યો કે પોલીસ પણ ચોકી ગઈ…. - Chel Chabilo Gujrati

ગોધરામાં બેશરમ પતિએ અન્ય પુરુષ સામે પોતાની જ પત્નીના ઉતારી નાખ્યા કપડા અને પછી ઘપાઘપ કર્યું, બાદમાં એવો વળાંક આવ્યો કે પોલીસ પણ ચોકી ગઈ….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલીક યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકોને અથવા તો આધેડને પોતાની જાળમાં ફસાવવામાં આવતા હોય છે અને પછી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અથવા તો ફોટા-વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હોય છે. પરંતુ ઘણીવાર આવા લોકો પોલિસના હાથે પકડાઇ પણ જતા હોય છે. ત્યારે હાલ ગોધરામાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક પતિ-પત્નીએ કાવતરુ રચી અને એક વ્યક્તિને ઘરે બોલાવ્યો હતો. પતિએ ઉમરેઠના વ્યક્તિને માર મારી કાગળ પર લખાણ લખાવ્યુ હતુ અને પત્ની અને તેને બંનેને કપડા ઉતારી બેડ પર ગંદા ગંદા ફોટા ફાડી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પતિએ કહ્યુ 10 લાખ રૂપિયા નહિ આપે તો દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દઇશ.

જો કે, આ બાબતે વ્યક્તિ પોલિસ પાસે ગઇ હતી અને પોલિસે છટકુ ગોઠવી બંને પતિ-પત્ની એટલે કે બંટી-બબલીને ઝડપી પાડ્યા હતા. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, આણંદના રણજિતસિંહ આયુર્વેદિક દવાનું વેચાણ કરે છે અને તેઓઆ દવાઓ શહેરના તરસંગ ગામે આશાબેનને આપતા હતા અને તેના કારણે તેમનો પરિચય થતા આશાબેને રણજીતસિંહનો મોબાઇલ નંબર લીધો હતો અને વાતચીત પણ થતી હતી.

ત્યારે શનિવારના રોજ જયારે રણજીતસિંહ ગોધરા ખાતે આવ્યા તે દરમિયાન આશાબેને તેમને ગોધરા ખાતે વિનાયકનગરના ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન આશાબેનના પતિ કનુભાઇ પણ ઘરે હતા. રણજીતસિંહ ઘરે આવતા જ તેમને ધક્કો મારી કનુભાઇ બેડરૂમમાં લઇ ગયા અને તેમને બચકુ ભર્યુ હતુ, જેથી તેમને ઇજા પણ પહોંચી હતી. રણજીતસિંહને પોલિસ ફરિયાદ કરીશ તેવી ધમકી આપી કોરા કાગળ પર જબરદસ્તી લખાવ્યુ કે તેમણે આશાબેન સાથે દુષ્કર્મ કર્યુ છે. કનુ ભરવાડે ધમકી આપી રણજીતસિંહના કપડા અને આશાબેનના કપડા ઉતાર્યા અને બંનેને બેડ પર સૂવડાવી ગંદા ગંદા ફોટા પાડી લીધા.

જે બાદ એવું કહ્યુ કે, જો તારે બચવું હોય તો પૈસા આપી સમાધાન કરી દે. આ દરમિયાન આશાબેને કહ્યુ કે, તારે બચવું હોય તો 10 લાખ આપવા પડશે તો તને અહીં જવા દઇશ કહીને ધમકી આપી હતી.કનુ ભરવાડે રણજિતસિંહ લઇને આવેલા એક્ટિવા પણ લઇને 10 લાખ આપી જા નહિ તો ખોટી દુષ્કર્મની ફરિયાદ લખાવડાવી તને જેલભેગો કરાવીશ એવી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ રણજિતસિંહે ગોધરાના એ-ડિવિઝન મથકે નોધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, એક્ટિવાના માલિક પોલિસ સ્ટેશને દોડી આવ્યા હતા અને પોલિસે એકટીવા લઇ જનાર રણજીતસીંહને ફોન કર્યો ત્યારે કનુ ભરવાડ અને તેની પત્ની આશાબેન સાથેની તમામ હકીકત કહી હતી. ત્યારે હકિકત જાણ્યા બાદ પોલિસે બંને પતિ-પત્ની એટલે કે બંટી-બબલીને પકડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ. રણજીતસિંહને ચેક લઇને ભુરાવાવ ચાર રસ્તા પર બોલાવતાં સાદા કપડામાં પોલીસ વોચ ગોઠવી બેઠી હતી અને ત્યારે જ ચેક લેતાં પત્ની પતિને રંગે હાથ પકડી પાડયા હતા.

જણાવી દઇએ કે, કનુ ભરવાડ સામે 11 ગુના નોંધાયેલા છે. એક જવેલર્સે કનુ ભરવાડ સામે 60 લાખ જેટલી છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 25 લાખના બોન્ડ પર જામીન મળ્યા હતા અને આ પૈસા માટે જ બંટી બબલીએ કાવતરું રચ્યું હતું.પીડિત રણજિતસિંહને ફસાવીને 20 લાખની માંગણી કઈ હતી. 10 લાખ આપવા બોલાવતાં પોલીસના છટકામાં પકડાઈ ગયો હતો.

Live 247 Media

disabled