ડાંસ કરતા કરતા આ છોકરીઓ એવી એવી હરકતો કરે છે કે તમે પણ જોતા શરમાઇ જશો

પપ્પાની પરીઓએ હોસ્ટેલ રૂમમાં ડાન્સ કરતા કરતા એવી ગંદી ગંદી હરકત કે વિડીયો જોઈ તમને પણ શરમ આવશે…

આજકાલ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ  વીડિયોનું હબ બની ગયુ છે, સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે તો ઘણીવાર પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતા હોય છે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે અને તેમાંના કેટલાક અજીબ વીડિયો પણ હોય છે.

સોશિયલ મીડિયા સાઇટ યૂટયૂબ પર હાલ એક અજીબો ગરીબ વિડીયો વાયરલ થઇ રહ્યો છે . આ વિડીયોને જોતા એવું લાગી રહ્યુ છે કે, તે કોઈક ગર્લ્સ હોસ્ટેલનો હોય, આ ગર્લ્સ હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ તેમના રૂમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો કોઈ ગર્લ્સ હોસ્ટેલના રૂમનો હોય તેવું જોવા મળી રહ્યું છે, આ રૂમમાં 2 છોકરીઓ પોતાની ધૂનમાં મસ્તીથી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક છોકરી તેની બીજી મિત્રને પણ ડાન્સ કરવા માટે પ્રેરિત કરી રહી છે ત્યારબાદ ત્રીજી છોકરી પણ તેની બે મિત્રો સાથે ડાન્સ કરવા લાગે છે. આ વિડીયો માં જોવા મળતી 3 છોકરીઓમાંથી બે છોકરીઓ તો ડાન્સ કરતી વખતે એવી હરકત કરે છે કે વિડીયો જોઈને તમને પણ શરમ આવી જશે.

આ વિડીયો હાલ યુટ્યુબમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી પણ વધુ વ્યૂઝ મળી ચૂકયા છે. તેમજ આ વીડિયોને 1 લાખથી પણ વધુ લોકોએ લાઇક કર્યો છે. સોશિયલ મીડિયામાં આ અજીબ વીડિયોને ઘણા લોકોએ જોયો હતો અને લાઇક પણ કર્યો હતો. જો કે, કેટલાક લોકો એવું કહી રહ્યા હતા કે વીડિયોને જોઇ લાગી રહ્યુ છે કે આ વીડિયો કોઇ ગર્લ્સ હોસ્ટેલનો છે.

વીડિયોમાં દેખાતી બંને છોકરીઓ છોડી અજીબ રીતે ડાન્સ કરી રહી હતી. એક છોકરીએ ગ્રીન જેકેટ અને યલો ટી શર્ટ સાથે બ્લેક ટ્રેક કેરી કર્યુ હતુ. ત્રણેય છોકરીએ પોતાની મસ્તીમાં મગ્ન થઇને ડાન્સ કરી રહી હતી. આ લોકો ડાન્સ દરમિયાન વિચિત્ર હરકત પણ કરી રહ્યા હતા.

ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવામાં આવે છે અને અપલોડ કરવામાં આવે છે. તેમાંના કેટલાક એટલા એવા હોય છે જે આવતાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે.જો કે, છોકરીઓનો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેને જોઈને બધા પેટ પકડીને હસવા લાગ્યા હતા.

દરવાજો બંધ કરીને બે છોકરીઓ ટ્વર્કિંગ ડાન્સ કરી રહી હતી. આ જોઈને તેમની માતા એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે ચપ્પલ વડે માર માર્યો. આ વીડિયો દરેક જગ્યાએ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળ્યુ હતુ કે, રૂમની અંદર બે છોકરીઓ કેમેરા ઓન કરીને ટ્વર્કિંગ ડાન્સ કરી રહી હતી પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અચાનક તેની માતા રૂમમાં આવી અને તેણે જેવી જ છોકરીઓનો ડાન્સ કરતી જોઇ કે તરત જ વિચાર્યા વગર ચપ્પલ ઉતારી મારવા લાગી.

After post

disabled