છોકરાને પૂછવામાં આવ્યું કે છોકરીઓના શર્ટમાં ખીસ્સો શા માટે નથી હોતો, તો છોકરાએ આપ્યો આ શાનદાર જવાબ

લોકો ઇચ્છતા હોય છે કે પોતે પણ પદ પર નોકરી કરે અને ખુબ આગળ વધે. આ જુસ્સાની સાથે લોકો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ખુબ પહેલાથી જ કરવા લાગી જાય છે અને પરીક્ષા પાસ પણ કરી લે છે. પણ સૌથી અઘરું છે ઇન્ટરવ્યૂ પાસ કરવું, કેમ કે ઈન્ટવ્યુમાં એવા સવાલ પૂછવામાં આવે છે કે આપણે હેરાન રહી જઈએ છીએ કે આખરે આ સવાલનો શું જવાબ આપવો. જો કે જવાબ આપણી આસપાસ જ હોય છે છતાં પણ આપણે વિચાર કરવા માટે મજબુર બની જઈએ છીએ. આવો તો જાણીએ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા આવા જ અમુક સવાલો.

1. તે વસ્તુનું નામ જણાવો જેને આગથી સળગાવી ન શકાય કે પાણીથી ભીનું પણ ન કરી શકાય? ન તો તેને કોઈ મારી શકે છે કે ન તો કોઈ કાપી શકે? જવાબ- પડછાયો

2. બિહારના પ્રથમ મુખ્યમંત્રીનું નામ શું હતું? જવાબ-અબ્દુલ ગફુર ખાન

3. કોના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ-મહાત્મા ગાંધીનો જન્મદિવસ

4. ક્યુ પઠાર એશિયાની છત પણ કહેવામાં આવે છે? જવાબ- પામીરનો પઠાર

5. ક્યાં ગવર્નર જનરલે ઇનામ કમિશનની સ્થાપના કરી હતી? જવાબ-લોર્ડ ડલહૌજી

6. અચાનક તમને સવારે ઉઠીને ખબર પડે કે તમે ગર્ભવતી છો તો શું કરશો? જવાબ-હું ખુબ જ ખુશ થઇશ અને પતિને આ સમાચાર આપીશ.

7. કોઈ વ્યક્તિ આઠ દિવસ ઊંઘ્યા વગર કેવી રીતે રહી શકે? જવાબ-તે રાતે ઊંઘે છે.

8. શ્રાવણનો મેળો ઉત્તરાંખડના ક્યાં સ્થળે લાગે છે? જવાબ-જાગેશ્વર

9. રાજેશ પોતાની આગળ બેઠેલી મહિલાને બતાવે છે, કે તે મારી પત્નીના પતિની માંની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શું સંબંધ છે? જવાબ-બહેન

10. ક્યાં પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? જવાબ-હિપ્પો

11. પૃથ્વીનો સૌથી નજીકનો ભાગ ક્રોડ શેનો બનેલો હોય છે? જવાબ-લોખંડ અને નિકલ

12. છોકરીઓના શર્ટમાં ખીસ્સો શા માટે નથી હોતો?
જવાબ- છોકરીઓના શર્ટમાં ખીસ્સો હોય તો તે તેમાં કંઈક વસ્તુઓ ચોક્કસ રાખે, જેને લીધે તેની સુંદરતામા ખામી આવી જાય છે માટે શર્ટમાં ખીસ્સો નથી હોતો.

disabled