આ છોકરીએ ‘છોગાળા’ ગીત પર ડાંસ કરતી વખતે ફ્લોન્ટ કરી કમર, વીડિયો જોતા જ દીવાના થઇ જશો

આ ક્યૂટ છોકરીએ એવી કમર ઠૂમકાવી કે લોકો માથાના વાળ પકડી લીધા, જુવો મજેદાર વિડીયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો વાયરલ થતા રહે છે, તેમાં કેટલાક પ્રાણીને લગતા તો કેટલાક લગ્નને લગતા વીડિયો હોય છે. ઘણીવાર કોઇ છોકરીઓના ડાંસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતા  હોય છે. આજકાલ તો ઘણા લોકો યોગ અને ફિટનેસને લગતા પણ વીડિયો શેર કરતા હોય છે. હાલ એક છોકરીનો ડાંસ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે છોકરી ગજબ ડાંસ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, છોકરીએ ચણિયાચોરી પહેરી છે અને આ વીડિયો નવરાત્રીનો હોય તેવું લાગી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં છોકરી ખૂબ જ ઉત્સાહ સાથે ડાંસ કરી રહી છે અને જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. છોકરીના આ એક્સપ્રેશન લોકોને ખૂબ પસંદ આવ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર 2 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે. લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ  પણ આપી છે અને તેઓએ આ છોકરીના ડાંસને બ્યુટીફુલ પણ કહ્યો છે.

વીડિયોમાં જે છોકરી ડાંસ કરતા જોવા મળી રહી છે તેનું નામ અંકિતા મિશ્રા નૈના છે . તે એક આર્ટિસ્ટ છે. નવરાત્રિના ઘણા વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ઉપરાંત તેણે તેની ઘણી તસવીરો અને બીજા અનેક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે વાતનો ખ્યાલ તેના વીડિયો અને તસવીરો જોઇ આવી રહ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 665K ફોલોઅર્સ છે.

disabled