રાજકોટનું ચાલુ ક્લાસરૂમમાં જ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હોંઠ પર હોંઠ ચડાવતા દેખાય, આના માબાપના સંસ્કાર કેવા હશે જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

રાજકોટનું ચાલુ ક્લાસરૂમમાં જ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હોંઠ પર હોંઠ ચડાવતા દેખાય, આના માબાપના સંસ્કાર કેવા હશે જુઓ તસવીરો

ગુજરાતની અંદર ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જાણીને અપને પણ હેરાન રહી જઈએ. વિદ્યાના ધામ ગણાતા સ્કૂલ કોલેજોમાંથી પણ ઘણીવાર શર્મસાર કરનારી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજકોટની મારવાડી યુનિવર્સીટી પણ આમાંની એક બની ગઈ છે, જે સતત હવે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ એક યુવક અને યુવતી એક બીજાને આલિંગન આપીને બેઠા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો, ત્યારે હવે વધુ એક કપલીયા એક બીજાના હોઠમાં હોઠ પરોવીને બેઠેલા જોવા મળી રહ્યા છે.

રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મારવાડી યુનિવર્સટીમાંથી એક બાદ પછી એક આવા બીભત્સ વીડિયો સામે આવતા જ વાલીઓ પણ હવે ચિંતામાં મુકાયા છે. છેલ્લા 4 જ દિવસમાં બે વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેને લઈને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

હાલ સામે આવેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ક્લાસમાં બેઠા છે અને બંને એક બીજાને આલિંગન આપતા હોઠમાં હોઠ પરોવીને બેસી ગયા છે. જે ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ. યુવક અને યુવતી એક બીજાને લિપ કિસ કરવામાં એવા મશગુલ છે તેમને કોઈની લાજ શરમ પણ નથી. આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

તો બે દિવસ અગાઉ પણ એવો જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કલાસમાં  એકબીજાને આલિંગન આપીને બેઠા હતા. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું હતું કે વિદ્યાર્થી કોઈ વાતે નારાજ છે અને વિદ્યાર્થીની તેને આલિંગન આપીને મનાવી રહી છે. આ ઘટના પણ ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવતા યુનિવર્સીટી વિવાદોમાં ઘેરાઈ છે.

Uma Thakor

disabled