યુવક સાથે ભાગેલી યુવતીએ ઘરે આવી યુવકના પિતા સાથે જ કર્યા લગ્ન, બોયફ્રેડની બની ગઈ મા, કારણ જાણીને ચોંકી ઉઠશો - Chel Chabilo Gujrati

યુવક સાથે ભાગેલી યુવતીએ ઘરે આવી યુવકના પિતા સાથે જ કર્યા લગ્ન, બોયફ્રેડની બની ગઈ મા, કારણ જાણીને ચોંકી ઉઠશો

છોકરીને થઈ ગયો સસરા સાથે પ્રેમ,અને પછી ખેલાયો એવો ખેલ કે….

રોજ બરોજ કેટલીક એવી ઘટનાઓ સામે આવી હોય છે જેને વાંચીને ખરેખર નવાઈ લાગે, એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં યુવતી એક યુવક સાથે ભાગીને લગ્ન કરવા માટે યુવકના ઘરે આવી ગઈ અને અહીંયા આખી બાજી જ પલટાઈ ગઈ, યુવતીને યુવક સાથે નહિ પરંતુ યુવકના પિતા સાથે લગ્ન કરવાની ફરજ પડી ગઈ.

Image Source

આ ઘટના બની છે બિહારના સમસ્તીપુર જિલ્લાના હલઇ ઓપી ક્ષેત્રમાં. જ્યાં એક યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ, અને લગ્ન યુવકના પિતા સાથે થઇ ગયા જેના કારણે પત્ની બનવા આવેલી યુવતી યુવકની મા બની ગઈ.

Image Source

6 મહિના પહેલા કોલેજ જવા માટે નીકળેલી યુવતી પોતાના ઘરે પાછી ના ફરી અને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. ઘરેથી ભાગ્યા બાદ તેને ખબર પડી કે તેનો પ્રેમી નાબાલિક છે અને તેની ઉમર માત્ર 17 વર્ષની જ છે જેના કારણે તે યુવકના પિતા સાથે તેને લગ્ન કરવા પડ્યા, અને આમ કરવા માટે તેને તેના પ્રેમીએ જ કહ્યું હતું.

Image Source

જો કે આમ કરવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો પણ નહોતો કારણ કે તે યુવતી પોતાના ઘરેથી ભાગી નીકળી હતી, અને લગ્ન કર્યા વગર રહેવાથી બદનામીનો પણ ડર હતો જેના કારણે યુવક અને યુવતીએ મળીને જ યુવકના વધુર પિતા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

Image Source

આ તરફ યુવતી પોતાના ઘરે પાછી ના ફરતા યુવતીના પિતાએ એજ ગામમાં રહેવા વાળા સત્યનારાયણના દીકરા હરિઓમ વિરુદ્ધ ફરિયાદ ।પણ નોંધાવી દીધી.  હરિઓમ સહીત આખગઃ પરિવાર ઉપર અપહરનો મામલો નોંધાવ્યો. પોલીસ દ્વારા હરિઓમની ધરપકડ પણ કરવામાં આવી.

Image Source

ત્યારબાદ યુવતીએ પોલીસને સમગ્ર હકિકત જણાવી અને કહ્યું કે તેને કોલેજમાં જ એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે પણ હરિઓમને છોડી મુક્યો હતો.

admins

disabled