પત્નીએ અપ્રાકૃતિક ઘપાઘપનો કર્યો વિરોધ તો બંધ રૂમમાં પતિએ કરી બેલ્ટથી પિટાઇ, પરિણીતાએ પોલીસને સંભળાવી આપવીતિ - Chel Chabilo Gujrati

પત્નીએ અપ્રાકૃતિક ઘપાઘપનો કર્યો વિરોધ તો બંધ રૂમમાં પતિએ કરી બેલ્ટથી પિટાઇ, પરિણીતાએ પોલીસને સંભળાવી આપવીતિ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર દહેજના કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ પીડિતાની આપવીતી પણ સામે આવે છે, જે ખરેખર ક્યારેક ચોંકાવનારી તો ક્યારેક હેરાન કરી દેનારી હોય છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દહેજની માગ પૂરી ન થવા પર પરણિતા સાથે તેના સાસરા પક્ષના લોકોએ મારપીટ કરી અને તેણે અપ્રાકૃ સેખ્સનો વિરોધ કર્યો તો તેના પતિએબંધ રૂમમાં તેને બેલ્ટથી માર માર્યો.

આ પીડિતાને એટલું ટોર્ચર કરવામાં આવ્યુ કે તેનો 8માં મહિને ગર્ભપાત થઇ ગયો. ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં દહેજની માગ પૂરી ન થવા પર પરણિતા સાથે મારપીટ કરી ઘરેથી નીકાળવાનો મામલો સામે આવ્યો છે. પરણિતાએ તેના પતિ પર મારપીટ અને અપ્રાકૃ સેખ્સનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તે 8 મહિનાની ગર્ભવતી હતી અને મારપીટને કારણે તેનો ગર્ભપાત થઇ ગયો.

પોલિસે પીડિતાની ફરિયાદ પર પતિ, સાસુ-સસરા અને જેઠ તેમજ નણંદ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. મસૂરી થાના ક્ષેત્રમાં રહેનાસી પરણિતા અનુસાર, તેના લગ્ન 15 મે 2022ના રોડ મોજીનગરના એક ગામ નિવાસી યુવક સાથે થયા હતા. આરોપ છે કે લગ્ન બાદ સાસરા પક્ષના લોકો આપવામાં આવેલા દહેજથી સંતુષ્ટ નહોતા અને દહેજમાં એક લાખ રોકડા અને કારની માગ કરવા લાગ્યા. જ્યારે પતિ કારને બદલે બાઇકનું દબાણ કરવા લાગ્યો.

દહેજની માગ પૂરી ન થવા પર સાસરા પક્ષના લોકોએ તેનું માનસિક અને શારીરિક રીતે ઉત્પીડન કર્યુ. પરણિતાનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે સેખ્સ કરતો અને વિરોધ કરવા પર તેને બંધ રૂમમાં બેલ્ટથી માર મારતો. સાસરિયા દ્વારા જે મારપીટ કરવામાં આવી તેના કારણે તેને આઠમા મહિને ગર્ભપાત થઇ ગયો.

Live 247 Media

disabled