સુરત : દીકરીના અપહરણની ધમકી આપી બહેનપણીના માનીતા ભાઈએ પરણિતાને હોટલમાં લઇ જઇ કર્યુ એવું ગંદુ કામ કે…

સુરતમાં બે સંતાનની માતા યુવતીને ફ્રેન્ડનો ભાઈ જોબના બહાને હોટલમાં લઈ ગયો, મોંમાં ડૂચો મારીને ઉપર ચડીને ઘપાઘપ કર્યું…પસી મારા કપડાં

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને કિશોરીઓ પર અત્યાચાર અને દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે ઘણીવાર પરણિતાઓને પણ કોઇ બહાને બ્લેકમેઇલ કરી તેની સાથે દુષકર્મ આચરવામાં આવતુ હોય છે. હાલમાં સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપોદ્રામાં 31 વર્ષીય પરિણીતાને જોબ અપાવવાના બહાને હોટલમાં બોલાવીને નરાધમે તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. કાપોદ્રા પોલીસ અનુસાર, નાના વરાછામાં 31 વર્ષીય પરણિતા તેના પરિવાર સાથે રહે છે. તેને બે દીકરીઓ છે અને તેનો પતિ રત્ન કલાકાર છે. તે 2 વર્ષ પહેલા એક નર્સરીમાં નોકરી કરતી હતી. પરંતુ કોરોનાને કારણે તે નર્સરી બંધ થઇ ગઇ હતી અને તે નોકરી વગરની હતી.

ત્યારે આ બાબતે તેણે તેની મિત્રને વાત કરી હતી અને તેની મિત્રએ તેના એક માનીતા ભાઇને પરણિતા વિશે વાત કરી, જેનું નામ પારસ ઝાલાવડિયા છે, જે સરથાણા જકાતનાકા પાસે રહે છે. પારસને તેણે પરણિતાનો નંબર આપ્યો હતો અને નોકરી માટેની વાત કરી હતી.  પારસે પરણિતાને કહ્યું કે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે અને તે બાદ તે એક હોટલ લઈ ગયો હતો. ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે. ત્યાર બાદ તેણે પરણિતાને ચપ્પુ બતાવ્યુ અને કહ્યુ કે,  તારી બંને દીકરીઓના ગળા કાપી નાખીશ… આવી ધમકી આપીને રૂપાલીના મોઢામાં રૂમાલનો ડુચો મારીને તેના પર બળાત્કાર ગુજાર્યો અને આનો વીડિયો ઉતારી લીધો હતો.

વીડિયોના આધારે તેણે હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો. પરણિતાએ આ વાતથી ત્રાસી તેના પતિને વાત કરી હતી અને તે બાદ તેઓએ પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.  ઉલ્લેખનીય છે કે, 6 નવેમ્બર 2021ના રોજ પરણિતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. 10 જાન્યુઆરીના રોજ પારસે પરણિતાને ફોન કરીને સાથે આવવા બોલાવતો હતો. પરણિતાએ સાથે આવવાની ના પાડતા પારસે તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. તેથી બે મહિનાની દીકરીને લઈને પરણિતા પારસ સાથે ગઈ હતી. પારસ તેને WOW હોટલ લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.

After post

disabled