હોટલમાં 16 વર્ષના બે બે વિદ્યાર્થીઓને એકસાથે હોટલમાં લઇ જતી આ મેથ્સ ટીચર, પછી કરતી એવું ગંદુ ગંદુ કામ કે…

હોટલની રૂમમાં ઉતારીને હવાખોર મેથ્સ ટીચરે બે-બે વિદ્યાર્થીઓ સાથે માણ્યું શરીર સુખ અને છેલ્લે થાક લાગ્યો તો

અમેરિકાના ઓહિયામાં એક મહિલા શિક્ષકે વિદ્યાર્થી-શિક્ષકના સંબંધોને કલંકિત કર્યા છે. આ ગણિત શિક્ષકને તેના બે વિદ્યાર્થીઓ સાથે શરીર સુખ માણવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. આ શિક્ષક વિદ્યાર્થીઓને હોટલમાં લાવી તેમની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. એક મહિલા શિક્ષકને બે કિશોર વિદ્યાર્થીઓ સાથે શરીર સુખ માણવા બદલ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ‘ધ સન’ના અહેવાલ મુજબ, આ શિક્ષકનું નામ ક્રિસ્ટીના સોસબે છે જેની ઉંમર 29 વર્ષ છે. રિપોર્ટ અનુસાર ક્રિસ્ટીનાએ 16 વર્ષના બે સ્ટુડન્ટ્સ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

તે આ વિદ્યાર્થીઓને ગણિત શીખવતી હતી. ક્રિસ્ટીના દ્વારા વિદ્યાર્થીઓને પીડિત કરવાનો મામલો પ્રકાશમાં આવતાં જ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આસિસ્ટન્ટ પ્રોફેસર અનુસાર તે યંગસ્ટાઉનમાં ચેફિન કેરિયર એન્ડ ટેકનિકલ સેન્ટરમાં શિક્ષક છે, તે સમય દરમિયાન તેણે વિદ્યાર્થીઓ સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. તેણે આ કેસમાં ગુનો કબૂલ્યો છે અને તેના આધારે તેને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ચેફિનના પ્રવક્તા અનુસાર સોસ્બેનને શાળા દ્વારા રાખવામાં આવી ન હતી પરંતુ પેસ નામની સંસ્થા સાથે તે કેમા કરતી હતી. વાઇલ્ડમેને કહ્યું કે તે કિશોરવયના વિદ્યાર્થીઓને કોર્ટહાઉસ સ્ક્વેરની એક હોટલમાં લઈ ગઇ અને તેમની સાથે શરીર સંબંધ માણ્યો. આ મામલો સામે આવ્યા બાદ 29 વર્ષીય શિક્ષકનું ટીચિંગ લાયસન્સ હંમેશ માટે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ડિસેમ્બર 2018ની છે.

disabled