અમદાવાદ: તાજ હોટલમાં અધધધ લાખો કમાતી યુવતીને આમીર શેખ હોટેલમાં લઇ ગયો, ટોપ ઉતારીને હવસ બુજાવી, લગ્ન માટે ઓનલાઇન એકબીજાને મળ્યા હતા- ફિલ્મોને પાડી દે તેવી સ્ટોરી - Chel Chabilo Gujrati

અમદાવાદ: તાજ હોટલમાં અધધધ લાખો કમાતી યુવતીને આમીર શેખ હોટેલમાં લઇ ગયો, ટોપ ઉતારીને હવસ બુજાવી, લગ્ન માટે ઓનલાઇન એકબીજાને મળ્યા હતા- ફિલ્મોને પાડી દે તેવી સ્ટોરી

ઓનલાઇન મુરતિયા શોધનારા ચેતી જજો: અમદાવદમાં હાઈ ફાઈ હોટેલમાં યુવતીને આમીર શેખ હોટેલમાં લઇ ગયો, ટોપ ઉતારીને હવસ બુજાવી, લગ્ન માટે ઓનલાઇન એકબીજાને મળ્યા હતા- ફિલ્મોને પાડી દે તેવી સ્ટોરી

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને લોકો પણ રિયલ માણસો સાથે જોડાવવા કરતા સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહે છે અને ત્યાં લોકો સાથે વધુ કનેક્ટેડ પણ રહેતા હોય છે. ત્યારે આજે લગ્ન કરવા માટે પણ સારો છોકરો કે છોકરી શોધવા માટે ઘણા લોકો મેટ્રોમોનિયલ સાઈટનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે, પરંતુ આવા ઓનલાઇન બંધાયેલા સંબંધોમાં વિશ્વાસનું સ્તર ખુબ કજ ઓછું જોવા મળે છે અને મહિલાઓ અને યુવતીઓ સાથે આવા મામલામાં દુષ્કર્મ થવાની ઘટનાઓ પણ વધારે સામે આવતી જોવા મળે છે.

ત્યારે હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતી મટ્રોમોનિયલ સાઈટ પર મળ્યા અને બંનેએ સગાઈ પણ કરી લીધી. તે દરમિયાન પરિવારે 11786 રૂપિયાનું શુકન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ  યુવકે યુવતી સાથે જે કર્યું તે ખરેખર હમચાવી દેનારું હતું.  અમદાવાદ ખાતે આઈટીસી કંપનીમાં એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતો અને સરસપુર મીટરગેજ રેલ્વે સ્ટેશન પાસે રહેતો આમીર અકીલ શેખની સગાઈ ગૂગલમાં વાર્ષિક 30 લાખનું પેકેજ ધરાવતી યુવતી સાથે કરવામાં આવી હતી.

યુવતીને એક સેમિનાર માટે અમદાવાદ આવવાનું થયું. જ્યાં તેનો IIMમાં એક સેમનીનાર હતો. આ માટે તે શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયમાં રોકાઈ હતી, ત્યારે યુવક પણ તેને મળવા માટે હોટલ પર આવ્યો હતો. હોટલ પાર આવ્યા બાદ તેને યુવતીને ચા બનાવીને પીવડાવું એમ કહીને ચામાં કોઈ પદાર્થ ભેળવી દીધો હતો.

જેના બાદ યુવક યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો રહ્યો, યુવતી રડતી રહી પરંતુ યુવકે પોતાની હવસ સંતોષી લીધી. આ ઘટના બાદ યુવકના પરિવારજનોએ યુવતી ફોરવર્ડ માઈન્ડની છે એમ કહીને સગાઈ તોડી નાખી હતી. જેના બાદ યુવતીને આ વાત લાગી આવતા તેને ઝેરી દવાપી અને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ આખરે  સાયબરાબાદ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. જે સરખેજ પોલીસમાં ટ્રાન્સફર થતા પોલીસે આરોપી આમિર અકીલ શેખની ધરપકડ કરી હતી.

Uma Thakor

disabled