સુરતમાં 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટરને હોટેલમાં લઇ ગયો, ઘપુ ઘપુ માણ્યું, બંનેની મુલાકાત પહેલા જીમમાં થઇ પછી.... - Chel Chabilo Gujrati

સુરતમાં 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટરને હોટેલમાં લઇ ગયો, ઘપુ ઘપુ માણ્યું, બંનેની મુલાકાત પહેલા જીમમાં થઇ પછી….

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને સગીરાઓ સાથે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર યુવકો દ્વારા નાની નાની સગીરાઓને ફસાવી લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવતુ હોય છે, તો ઘણીવાર યુવતિઓને લગ્નની લાલચ આપી યુવકો દ્વારા પોતાની હવસ સંતોષવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટર પર બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેનો પરિચય જિમમાં થયો હતો અને લગભગ દોઢેક વર્ષ પહેલાં યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી હતી અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો. જો કે, આ સમયે નરાધમે મહિલા તબીબનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી લીધો અને આ આધારે તે તબીબને બ્લેકમેઇલ કરવા લાગ્યો. ત્યારે આ યુવકના ત્રાસથી કંટાળી મહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,

જે અનુસાર પોલીસે 22 વર્ષિય ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને તેણે મહિલા તબીબને બીભત્સ વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર 2020માં બીજીવાર સંબંધ બાંધ્યો હતો.

જોકે, તે બાદ ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા પણ તેમ છતાં તે એક વર્ષથી ડોક્ટરને પરેશાન કરતો હતો. તે ક્લિનિક પર આવતા-જતા રસ્તામાં પણ તેને ગાળો આપતો અને ધમકી પણ આપતો હતો. આ બાબતે મહિલા તબીબે પતિને પણ વાત કરી હતી.

Live 247 Media

disabled