"મારી સાથે સંબંધ બનાવીશ તો મજા કરીશ !" અડધી રાત્રે સસરાએ વહુને આપી આવી ઓફર, પછી વહુએ કર્યું એવું કે.... - Chel Chabilo Gujrati

“મારી સાથે સંબંધ બનાવીશ તો મજા કરીશ !” અડધી રાત્રે સસરાએ વહુને આપી આવી ઓફર, પછી વહુએ કર્યું એવું કે….

ખુબસુરત વહુ પર સસરા થયો ફિદા, ગંદી નજરે જોઈને રૂમમાં ઘૂસીને…

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે, સોશિયલ મીડિયામાં પણ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં દિયરે ભાભી ઉપર નજર બગાડી હોય કે પછી સસરાએ વહુ ઉપર નજર બગાડી હોય. ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી રહી છે જેમાં એક વહુ ઉપર સસરાએ નજર બગાડી અને અભદ્ર માંગણી કરી. (NOTE ALL IMAGES ARE DEMO IMAGES)

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના સિક્કર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી. જ્યાં એક વહુએ તેના સસરાની ખોટી હરકતો ઉપર આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. મહિલાએ છેડછાડ કરવાના વિરોધ કરવા ઉપર મારઝૂડ કરવા તથા તેની સાથે સંબંધ ના બનાવવા ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જેના રિપોર્ટના આધાર ઉપર પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના રિપોર્ટ અનુસાર મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે મંગળવાર રાત્રે 11 વાગે તેના સસરા તેના રૂમમાં આવ્યો અને તેની સાથે ગંદી હરકત કરવા લાગ્યો. વિરોધ કરવા ઉપર તેને ચાબુકથી મારવા લાગ્યો અને કહ્યું કે તેની પાસે પિસ્ટલ છે. જો તે તેની સાથે સંબંધ નહિ બનાવે તો તેને જાનથી મારી નાખશે.

પરણિતાને સસરાએ એમ પણ કહ્યું કે જો તે તેની સાથે સંબંધ બનાવશે તો મજા કરશે અને તેને સંતાન પણ થઇ જશે. આરોપી સસરાએ કહ્યું કે તેનો પતિ દારૂડિયો છે. જે દારૂના પૈસા આપવા ઉપર તેનો જ પક્ષ લેશે. હવે પરણિતાની રિપોર્ટના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પીડીતાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે આ પહેલા પણ ઘણીવાર તેના સસરા તેની સાથે ગંદી હરકત કરી ચુક્યા છે, પરંતુ સમાજના ડરથી તે ચૂપ હતી.

Uma Thakor

disabled