શું નસીબ છે આ વૃદ્ધ પુરુષના...22 વર્ષની ખુબસુરત છોકરી પટાવીને એવું મોટું તિર માર્યું કે સિંગલ લોકો ડૂબી મરસે - Chel Chabilo Gujrati

શું નસીબ છે આ વૃદ્ધ પુરુષના…22 વર્ષની ખુબસુરત છોકરી પટાવીને એવું મોટું તિર માર્યું કે સિંગલ લોકો ડૂબી મરસે

તે મારો બાપ નહીં પણ પતિ છે, 18 વર્ષની છોકરીએ 46 વર્ષના બુઢ્ઢાને પટાવ્યો

કહેવાય છે કે પ્રેમમાં ધર્મ, અમીર કે ગરીબ જેવી બાબતોથી કોઈ ફરક પડતો નથી. જો કે આજના સમયમાં વ્યક્તિની ઉંમરથી પણ સંબંધોમાં કોઈ ફરક પડતો નથી. હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા, જે અનુસાર 22 વર્ષની છોકરીએ 50 વર્ષના પુરૂષને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો. એ અલગ વાત છે કે તેમની જોડીને લોકો પિતા-પુત્રીની જોડી માને છે. મેડિકલ આસિસ્ટન્ટ સ્ટુડન્ટ એલિઝા ફોર્બ્સ 50 વર્ષીય રિકને પેટ્રોલ સ્ટેશન પર મળી હતી. તેઓએ એકબીજાને પસંદ કરી લીધા હતા અને 4 વર્ષ સુધી ડેટ કર્યા પછી, તેઓએ નક્કી કર્યું કે તેઓ તેમનું જીવન સાથે જીવશે. લોકો તેમને જોયા પછી કદાચ મેળ ન ખાતી જોડી માને છે. પરંતુ તેઓ આ સંબંધમાં ખૂબ ખુશ છે.

મિરરના રિપોર્ટ અનુસાર, એલિઝા અને તેના પતિ રિકની મુલાકાત વર્ષ 2018માં થઈ હતી. તે સમયે એલિઝાની ઉંમર 18 વર્ષની હતી અને રિકની ઉંમર 46 વર્ષની હતી. એલિઝા કહે છે કે તેને રિક જોતાં જ ગમી ગયો હતો, પરંતુ રિકની તરફથી આવી લાગણી તેણે જોઈ ન હતી. પછી તેણે ફેસબુક પર રિકને શોધીને મામલો આગળ વધાર્યો. અમેરિકાના આ કપલે ગયા વર્ષે જ સાથે લગ્ન કર્યા હતા. તેમની જોડી જોઈને લોકો ઘણું કહે છે પરંતુ તેઓ તેની પરવા કરતા નથી.

22 વર્ષની એલિઝાએ રિકના 2 બાળકોને જન્મ પણ આપ્યો છે. તેમાંથી એકની ઉંમર એલિઝા કહે છે કે ઉંમરનો તફાવત જોઈને લોકોને એવું લાગે છે કે જેની ઉંમર ઓછી છે તેને તકલીફ થઈ રહી છે પરંતુ એવું થતું નથી. તે સ્વીકારે છે કે શરૂઆતમાં તે લોકોની વાતોથી ચિંતિત હતી, પરંતુ હવે તે તેની પરવા કરતી નથી. તે માને છે કે રિક ભલે મોટો હશે, પરંતુ તે તેની સંભાળ 20-25 વર્ષના છોકરાની જેમ રાખે છે.

એલિઝા હાલમાં મેડિકલ આસિસ્ટન્ટનો અભ્યાસ કરી રહી છે.એલિઝાનું કહેવું છે કે લોકોમાં હંમેશા તેમના સંબંધો વિશે ખોટી માન્યતા હોય છે. લોકોને લાગે છે કે રિકે મને ફસાવીને મારી સાથે લગ્ન કર્યા છે, લોકો મને પીડિતાની નજરથી જુએ છે, જ્યારે એવું બિલકુલ નથી. એલિઝાએ કહ્યું કે રિક પોતાના કરતાં તેની વધુ કાળજી લે છે.

Live 247 Media

disabled