દેવર ભાભી પર પોતાના સહિત મિત્રો સાથે પણ ઘપાઘપ માણવાનું કહેતો, બિસ્તર નીચે આવ, ભાભીએ ના પડી તો..... - Chel Chabilo Gujrati

દેવર ભાભી પર પોતાના સહિત મિત્રો સાથે પણ ઘપાઘપ માણવાનું કહેતો, બિસ્તર નીચે આવ, ભાભીએ ના પડી તો…..

આજના સમયમાં હત્યા, યૌન શોષણ વગેરે જેવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાના અમુક કિસ્સાઓમાં તો ઘટનાને અંજામ આપવા એવી યુક્તિ કરી હોય કે જાણીને કોઈને પણ હેરાની લાગે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બિજનૌરમાંથી સામે આવી છે. જ્યા દેવરે જ પોતાની ભાભીની મિત્રો સાથે મળીને હત્યા કરી હતી. બિજનૌર પોલીસે હત્યાનો ખુલાસો કર્યો છે.

પોલીસે દેવર સહિત અન્ય તેના ચાર મિત્રોની ધરપકડ કરી લીધી છે. ચાંદપુર ઇલાકાના કકરાલા ગામમાં કુમકુમનું મૃત શરીર શેરડીના ખેતરમાંથી મળી આવ્યું હતું. જેના બાદ પરિવાર જનોએ ચાર યુવકોના વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો હતો. પોલીસના આધારે કુમકુમ નામની મહિલા સવારે ખેતરમાં ચારો લેવા માટે ગઈ હતી, પણ સાંજ સુધી ઘરે આવી નહતી, જેના બાદ પરિવારજનોએ શોધખોળ કરી તો તેનું મૃત શરીર અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યું હતું અને ગળામાં દુપટ્ટો પણ વીંટળાયેલો હતો. જેને જોઈને લાગી રહ્યું હતું કે તેની સાથે દુરાચાર થયો અને પછી તેની હત્યા કરવામાં આવી છે.

રિપોર્ટના આધારે કુમકુમના દેવર સાથે અવૈધ સંબંધ હતા અને દેવર તેના મિત્રો સાથે સંબંધ બાંધવા માટે ભાભી પર દબાવ કરતો હતો અને ભાભીએ તેનો ઇન્કાર કરતા દેવર સહિત મિત્રોએ તેના પર જબરદસ્તી કરી અને ગળું દબાવી હત્યા કરી હતી અને સબૂત નષ્ટ કરવા માટે તેના શરીર પર પાણી અને માટી પણ નાખી હતી જેથી કોઈ ફિંગર પ્રિન્ટ રહે નહીં.

છતાં પણ આરોપી દેવર પોલીસના કબ્જામાં આવી ગયો અને અન્ય મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દેવરનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે જેમાં કુમકુમની ઘણી તસવીરો પણ હતી. પુછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે તેઓએ કહ્યું કે ઘટનાના એક દિવસ પહેલા ધર્મશાળાની દીવાલ પાસે બેસીને તેઓએ આ દુષ્કર્મ કરવાની યોજના બનાવી હતી.

રિપોર્ટના આધારે પીડીતા દેવરની પિતરાઈ ભાભી હતી. તેનો પિતરાઈ ભાઈ અને જેઠ હરિદ્વારમાં નોકરી કરતા હતા માટે કુમકુમ ઘરમાં એકલી જ રહેતી હતી. દોઢ વર્ષ પહેલા કુમકુમના દેવર સાથે અવૈધ સંબંધો બની ગયા હતા અને  અનેક વાર સંબંધો પણ બનાવ્યા હતા. પણ ગત અમુક દિવસોથી કુકમકુમે દેવરથી દુરી બનાવી લીધી હતી, માટે જ દેવરે આ દુષ્કર્મ કર્યું હતું.

yc.naresh

disabled