41 વર્ષિય પત્ની 18 વર્ષ નાના પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, પ્રેમી સાથે મળી પતિની કરી એવી હાલત કે... - Chel Chabilo Gujrati

41 વર્ષિય પત્ની 18 વર્ષ નાના પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, પ્રેમી સાથે મળી પતિની કરી એવી હાલત કે…

ત્રણ મહિનાથી 41 વર્ષની મહિલા 18 વર્ષના યુવક સાથે રોજ ઘપાઘપ કરતી, જોઈ ગયો પતિ, પછી એવો ખતરનાક પ્લાન બનાવ્યો કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અવૈદ્ય સંબંધમાં તો ઘણીવાર અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવતો હોય છે. ત્યારે ડિફેન્સ કોલોની વિસ્તારમાં વાહનમાં BSES કર્મચારીને ગોળી મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રોહન ઉર્ફે મનીષ છે, જે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં રહે છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રોહને પૂછપરછમાં જણાવ્યું કે તેણે આ ઘટનાને રોડરેજની ઘટના બાદ અંજામ આપ્યો હતો. આ ઘટના લગભગ એકાદ-દોઢ વર્ષ પહેલા બની હતી.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પહેલા BSES કર્મચારી ભીમરાજને તેના ઘરે ઓળખી કાઢ્યો હતો અને આ દરમિયાન પિસ્તોલ ગોઠવી હતી અને પછી તક મળતાં બુધવારે ભીમરાજને ગોળી મારી દીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ ઘટના પાછળ પ્રેમનો એંગલ પણ દેખાયો, જેને આરોપીએ છુપાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી રોહનની પૂછપરછ કરી અને તે બાદ મૃતકની પત્ની સાથેનો તેનો પ્રેમ એંગલ સામે આવ્યો. આ ઘટના પાછળ પત્નીનો હાથ સામે આવ્યો હતો, જેણે તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા બાદ મામલાનો પર્દાફાશ કર્યો હતો. શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ હુમલા પાછળનું કારણ રોડ રેજ તરીકે આપ્યું હતું, પરંતુ સઘન પૂછપરછ બાદ સત્ય બહાર આવ્યું હતું. પીડિતાની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી પિસ્તોલ, બે જીવતા કારતૂસ, બાઇક અને આરોપીના કપડાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું હતું કે 41 વર્ષીય પત્નીના સંબંધો 23 વર્ષીય યુવક સાથે હતા. આરોપી યુવક રોહને સાઉથ દિલ્હીના એન્ડ્યૂઝ ગંજ વિસ્તારમાં બબીતાના પતિ ભીમરાજને ગોળી મારી હતી.

આ ઘટના સવારે 9 વાગ્યા આસપાસ બની હતી. પોલિસને કોઇએ ફોન કરી જણાવ્યુ હતુ કે, એક મોટરસાઇકલ સવારે ડિફેન્સ કોલોનીના એન્ડ્ર્યૂઝ ગંજમાં વીજળી ગ્રિડની પાસે બેસેલી એક વ્યક્તિને ગોળી મારી હતી. તેને ગરદન પર ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર માટે એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે શરૂઆતમાં તો લૂંટનો કેસ હોવાનું કહીને પોલીસને આરોપીએ ગેરમાર્ગે દોર્યો અને બદલો લેવા માટે ભીમરાજ પર ગોળી ચલાવી હોવાની વાત કહી હતી.

જો કે, પોલીસને વાત ગળે ન ઉતરતા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને પછી ષડયંત્રનો પર્દાફાશ થયો. આરોપી યુવકના ભીમરાજની પત્ની સાથે અવૈદ્ય સંબંધો હતા. એક વર્ષ પહેલા પહેલી જાન્યુઆરીએ ભીમરાજે પત્ની બબીતાને પ્રેમી રોહન સાથે રંગેહાથ પકડી પાડી હતી. ત્યારબાદથી ભીમરાજ પત્નીને અવારનવાર માર મારતો હતો. ગુસ્સે ભરાયેલી બબીતાએ પ્રેમી સાથે પતિનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.

Live 247 Media

disabled