બેશરમ સસરાએ જ કરી લીધા સુંદર વહુ સાથે જ લગ્ન, કારણ જાણીને ચોંકી જશો..જાણો શું છે સમગ્ર મામલો

55 વર્ષીય ઉંમરલાયક સસરાએ પોતાના દીકરાની પત્ની પન્નુ સાથે લફરું કર્યું, કારણ જાણીને ચોંકી જશો

ગોરખપૂરમાં જૂન મહિનામાં એક વ્યક્તિએ પોતાના દીકરાની પત્ની સાથે છુપાઈને લગ્ન કરી લીધા છે. આ મામલો છે ગોરખપુરથી લગભગ 30 km દૂર ચૌરીચૌરાના ડિહાઘાત ગામનો છે.

અહીં 13 જૂન 2017ના દરોગ નિષાદ નામના 55 વર્ષીય વ્યક્તિને પોતાના દીકરાની પત્ની પન્નુ જે 33 વર્ષની છે તેની સાથે ગુપચુપ રીતે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પણ બંને આ સંબંધને લાંબા સમય સુધી છુપાવી ન શક્ય અને લગ્નના અઠવાડિયામાં આ વાત પુરા ગામમાં ફેલાઈ જતા આ સંબંધનો ખુલાસો થઇ ગયો હતો. જયારે ગામવાળા તેને પૂછવા આવ્યા ત્યારે તેને પોતાની સફાઈ આપતા જણાવ્યું કે, “લગ્ન મજબૂરીમાં કરવા પડ્યા હતા. વહુથી બેવફાઈ કરીને દીકરાએ બીજા લગ્ન કરી લીધા હતા, વહુ પર 4 બાળકોની જવાબદારી હતી. હું ઈચ્છતો હતો તે પોતાના જીવનમાં આગળ વધે.

તેથી મેં તેનો હાથ પકડ્યો અને તેને સહારો આપ્યો.” ત્યારે ગામને લોકોએ સવાલ ઉઠાવ્યો કે એક સસરા બનીને પણ વહુ સહારો આપી શકતા હતા અને તે ખુબ જ સારો સહારો સાબિત થયો હોત. પરંતુ ગામના લોકોની વાત માનીએ તો દીકરાને બહુ અને સસરાના સંબંધ ઉપર શક હતો દીકરો કમાવવા માટે બહાર જતો હતો, તેની પાછળ સસરા અને વહુ બંને એકબીજાના નજીક આવ્યા હતા.

આરોપ છે કે એકવાર દીકરાએ વહુ અને પિતાને મોજે મોજ કરતા જોઈ લીધા હતા તેને પછી ઘરમાં ખુબ જ ઝગડા થયા અને છેલ્લે દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો. સસરા અને વહુ વચ્ચેનો રસ્તો સાફ થઇ ગયો. હાલમાં બહુનો સહારો બનવાવાળા સસરા અત્યારે વહુના પૈસા પર જ જીવે છે.

હાલના દિવસોમાં દરોગની તબિયત ખુબ જ ખરાબ થવાને કારણે તે ત્રણ છોકરાઓ સાથે ઘરે જ રહે છે. તે આખો દિવસ ખાટલામાં જ પડ્યા હોય છે. વહુમાંથી પત્ની બનેલી પન્નુ તેની પુત્રી સુમનને લઈને મજૂરી કરીને ઘર ખર્ચ ચલાવે છે.

After post

disabled