ગળામાં ચેન બાંધીને માણ્યું ખુબ શરીર સુખ, પછી સીધી સાદી સંસ્કારી દેખાતી યુવતીએ પ્રેમીનું કાપ્યું માથું

અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાંથી હત્યાનો એક અરેરાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીંના ગ્રીન બે શહેરમાં રહેનારા એક કપલે પહેલા ડગલીધું અને  જાનવરોની જેમ શરીર સંબંધ બાંધ્યા હતા જેના પછી મહિલાએ પોતાના પાર્ટનરની ગળામાં રહેલા ચેન દ્વારા જ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને માથું પાણીની ભરેલી બાલ્ટીમાં અને  શરીરના અન્ય ટુકડા કરી છુપાવી દીધા હતા.

આરોપી મહિલાનું નામ ટેલર જણાવવામાં આવી રહ્યું છે.પોલીસે કહ્યું કે ટેલરને છેલ્લી વાર મૃતકની સાથે જ જોવામાં આવી હતી.પોલીસે કહ્યું કે જ્યારે તેઓ ટેલરને મળ્યા ત્યારે તેના કપડા અને હાથ પર લોહી લાગેલું હતું. પોલીસને પીડિતનું શવ ગ્રીન બે ના એક ઘરમાંથી મળી આવ્યું હતું અને ટેલરની ગાડીમાં શોધખોળ કરતા મૃતકના પગ અને શરીરના અન્ય ભાગો પણ મળી આવ્યા હતા.

પોલીસના આધારે ઘટનાસ્થળ પર ડગનો ઉપીયોગ અને લોહી સાફ કરવાના સબૂત મળ્યા હતા.ટેલરે જણાવ્યું કે જ્યારે તેણે પાર્ટનર સાથે સંબંધ બાંધ્યો અને તેની હત્યા કરી ત્યારે તે નશામાં હતી.પોલીસના આદરે બંનેએ મેથામફેટામાઇન નામનું ડગ લીધું હતું.

જેના પછી ગળામાં ચેન બાંધીને બંનેએ શરીરસુખ માણ્યું અને તે જ ચેન વડે યુવકની હત્યા કરી હતી.જ્યારે પોલીસે ટેલરેને પૂછ્યું કે શું થયું છે? તો ટેલરે જવાબમાં કહ્યું કે,”આ સારો સવાલ છે”.પોલીસે ટેલરની પાર્ટનરની હત્યા, શવને નષ્ટ કરવા, અને થર્ડ ડિગ્રી યૌન ઉત્પીડનના મામલાના આધાર પર ધરપકડ કરી છે.

disabled