સુરતમાં છત્તીસગઢની યુવતિને હોટલમાં લઇ જઈને કરવા માંડ્યો ઘપાઘપ અને છેલ્લે કહ્યુ- હવે આપણી વચ્ચે... - Chel Chabilo Gujrati

સુરતમાં છત્તીસગઢની યુવતિને હોટલમાં લઇ જઈને કરવા માંડ્યો ઘપાઘપ અને છેલ્લે કહ્યુ- હવે આપણી વચ્ચે…

સુરતમાં ઈમરાન યુવતીને હોટેલમાં જઈને ઘાપઘપ કર્યું, પછી એવો ધડાકો કર્યો કે પોલીસ દોડતી થઇ

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતિઓને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે મિત્રતા કરી અને તેમને મળવા બોલાવી દુષ્કર્મ આચરવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હાલ સુરતમાંથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,

જેમાં સુરતના એક ટીનેજર યુવતિને લગ્નની લાલચ આપી  તેને બોલાવી હોટલમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, આ મામલે યુવતિએ સુરતના મહિધરપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની પોલિસે ધરપકડ પણ કરી છે. યુવકો યુવતિઓના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવતા હોય છે અને તેમને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેમને મળવા બોલાવી દુષ્કર્મ આચરતા હોય છે.

ઘટનાની વિગત જોઇએ તો, સુરતના ફુલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ-37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર 19 વર્ષિય મો.ઇમરાન રાઝા અજમુલ્લાહ રહે છે. તે ટાઇલ્સનું કામ કરે છે અને તેની મિત્રતા ફેસબુકના માધ્યમથી છત્તીસગઢની એક યુવતિ સાથે થઇ હતી.

આ 8 મહિનાની મિત્રતા પ્રેમમાં પરિણમી અને તેને ઇમરાને લગ્નનો વાયદો કરી સુરત બોલાવી. જે બાદ યુવતિ તેના પરિવારની જાણ બહાર 1 એપ્રિલના રોજ સુરત આવી હતી અને સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઇ હતી. જે બાદ યુવતિને મળવા આરોપી ત્યાં ગયો હતો અને ત્યાં તેની સાથે સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતિ પરત ફરી હતી. ત્યારે 15મેના રોજ યુવતિને લગ્નની લાલચ આપી તેણે સુરત ફરી બોલાવી અને તે સંસ્થાની હોટલમાં રોકાયા.

આ વખતે પણ ઇમરાને યુવતિ સાથે સંબંધ બાંધ્યા હતા અને કહ્યુ કે આપણી વચ્ચે કોઇ જ સંબંધ નથી. ફોનમાં ફોટા કે ચેટ જે પણ હોય તે ડિલીટ કરી દે. યુવતિ સાથે પોતાની હવસ સંતોષી ઇમરાને તેને તરછોડી દીધી હતી. જે બાદ યુવતિએ સુરતના મહિધરપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થયા બાદ પોલિસે બળત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Live 247 Media

disabled