નેતાના દીકરાની કાળી કરતૂત: યુવતી સાથે ઘપાઘપ માણીને ગર્ભવતી કરી દીધી, પછી બધા સામે નચાવી - Chel Chabilo Gujrati

નેતાના દીકરાની કાળી કરતૂત: યુવતી સાથે ઘપાઘપ માણીને ગર્ભવતી કરી દીધી, પછી બધા સામે નચાવી

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પુત્ર પર લાગેલા બળાત્કારના આરોપો અંગે PHED મંત્રી મહેશ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મારી પાસે મારા પુત્ર રોહિત વિરુદ્ધ નોંધાયેલા કેસની એટલી જ માહિતી છે જે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે. મહેશ જોષીએ જણાવ્યું હતું કે, હું આખી જિંદગી સત્યના માર્ગ પર ચાલ્યો છું. હું આખી જિંદગી સત્ય અને ન્યાય પર જીવ્યો છું. આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવી રહ્યો છે.

મને ખાતરી છે કે પોલીસ ઊંડી તપાસ કરીને સત્ય બહાર કાઢશે. આ બાબતે મારે આટલું જ કહેવું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે મંત્રીના પુત્ર રોહિત જોશીએ નશો કર્યા બાદ તેની સાથે બળાત્કાર કર્યો હતો.પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રોહિત જોશીએ તેની સાથે અગાઉ ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. આ પછી રોહિત 8 જાન્યુઆરી 2021ના રોજ યુવતીને સવાઈ માધોપુરમાં તેના મિત્રના ઘરે લઈ ગયો. અહીં રોહિતે નશો કરાવવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપ છે કે જ્યારે પીડિતા બેભાન હતી ત્યારે તેણે કપડા વગરનો વીડિયો બનાવ્યો અને ફોટા પણ લીધા. પીડિતાનું કહેવું છે કે બળાત્કાર બાદ રોહિતે મહિલાને ધમકી આપી હતી કે જો તે મોઢું ખોલશે તો તે તેના વીડિયો-ફોટો વાયરલ કરી દેશે. સાથે જ તેણે પિતાની રાજકીય પહોંચનો ડર પણ બતાવ્યો હતો. જેના કારણે મહિલાએ આ સંબંધમાં પહેલા કોઈને કંઈ કહ્યું ન હતું.જાણકારી અનુસાર, ઉત્તર દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદ પર ઝીરો નંબર એફઆઈઆર નોંધી છે અને તેને સવાઈમાધોપુર એસપીને મોકલી છે.

પોલીસે અહીં કલમ 376, 328, 312, 368, 377, 506 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ બળાત્કાર ઉપરાંત દારૂ પીને તેના પર હુમલો કરવાનો અને બ્લેકમેઇલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાનો એવો પણ આરોપ છે કે રોહિતના વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે ગર્ભવતી બની ત્યારે તેનુ એબોર્શન પણ કરાવવામાં આવ્યુ હતુ.જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પીડિતાનું કહેવુ છે કે, રોહિત ફએસબુક પર તેના સાથે વાતચીત કરવા દરમિયાન પત્નીથી પરેશાન હોવાની વાત કરતો હતો. આ વચ્ચે બંને વચ્ચે નજીકતા વધી હતી.જેનો લાભ લઈને રોહિત વારંવાર યુવતીનું શારીરિક શોષણ કરતો હતો. યુવતીના કહેવા પ્રમાણે, સવાઈ માધોપુર બાદ રોહિતે દિલ્હીની એક હોટલમાં પણ તેની સાથે રેપ કર્યો હતો. પીડિતાના કહેવા પ્રમાણે, આ લોકો રાજસ્થાનમાં કેસ નોંધવા દેતા નથી, તેથી તેણે દિલ્હી પોલીસને ફરિયાદ આપી છે.

ઉલ્લેખનીય છે કે, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે રોહિત જોશીએ તેને નશીલા પદાર્થ આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતો. સેંથામાં સિંદૂર ભરીને લગ્નનું વચન આપ્યું હતું કહેલું કે તે હવે તેની પત્ની બની ગઈ છે. મહેશ જોશી કોંગ્રેસના મોટા નેતા છે, હાલમાં તેઓ જળ સંસાધન મંત્રી છે, તેની સાથે મહેશ જોશી રાજ્ય વિધાનસભામાં સરકારના મુખ્ય દંડક છે.મહેશ જોશી જયપુર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જયપુર 15મી લોકસભામાં સાંસદ રહી ચૂક્યા છે.

Live 247 Media

disabled