બંધ રૂમમાં બેશરમ ભાઈ-બહેન ગંદુ કામ કરી રહ્યા હતા, જીજાજીએ રંગે હાથ પકડ્યા અને પોલીસે પણ….
જો શીખવાની લત હોય તો ઇન્ટરનેટ દ્વારા ઘણું બધું શીખી શકાય છે, પણ વિચારો સકારાત્મક હોવા જોઈએ.એવા જ બે ભાઈ-બહેન છે જેણે યુટ્યુબ પર વિડીયો જોયા, જેમાં નકલી નોટ બનાવવાનો ઉપાય જણાવવામાં આવી રહ્યો હતો. આ વીડિયોએ ભાઈ-બહેનનું મગજ પણ ખરાબ કરી નાખ્યું હતું, અને રાતોરાત ધનવાન બનવાના સપનાને લીધે તેઓ યુટ્યુબ દ્વારા નકલી નોટ છાપવાની ટ્રેનિંગ લેવા લાગ્યા.આ મામલો સપ્ટેમ્બર 2020માં સામે આવ્યો હતો. આ ખબર આજે પણ ઇન્ટરનેટ પર સનસની બનેલી છે.
બંને ભાઈ -બહેન સુનીતા રાય અને પ્રદીપ મહારાષ્ટ્રના પુણેના પીમ્પરી ગામના રહેનારા છે. જેમની 2020માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે યુટ્યુબ દ્વારા નકલી નોટ બનાવાનું શીખ્યું અને 50, 100, 200, 500 અને 2000 ની નકલી નોટો છાપી હતી. બંનેની પોલ ત્યારે ખુલી જ્યારે તેમણે એક શાકભાજી વેંચનારને નકલી નોટ આપી હતી, તેમને શંકા ગઈ અને તરત પોલીસને ફોન કર્યો હતો. જણાવી દઈએ કે સુનીતા બે બાળકોની માં છે અને તેના પતિને પણ શંકા ગઈ હતી કે આખરે તે બંધ રૂમમાં ભાઈ સાથે શું કરે છે!
ક્રાઇમ બ્રાન્ચ યુનિટના એક અધિકારીએ જણાવ્યું કે આ લોકો અસલી નોટની વચ્ચે નકલી નોટ લગાવીને લોકોને પકડાવતા હતા. પોલીસે સુનીતાના ઘરેથી બે કલર પ્રિન્ટર અને લાખો રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી.સુનીતાના પતિ ગણેશ પણ હેરાન છે કે તેની પત્ની એવું કામ પણ કરતી હતી. ગણેશે પોલીસને જણાવ્યું કે સુનીતા પોતાના ભાઈ સાથે બંધ રૂમમાં કલાકો સુધી રહેતી હતી પણ ક્યારેય તેને આ બાબતે પૂછ્યું ન હતું. જો કે પોલીસને એવી પણ શંકા છે કે ગણેશ પણ આ કામમાં તેનો સાથ આપતો હોઈ શકે છે!