પ્રેમીપંખીડાં પત્નીની સામે ભાઈ-બહેનનો દેખાડો કરતાં, અને જેવું ઘર ખાલી હોય તરત જ કપડાં કાઢીને... - Chel Chabilo Gujrati

પ્રેમીપંખીડાં પત્નીની સામે ભાઈ-બહેનનો દેખાડો કરતાં, અને જેવું ઘર ખાલી હોય તરત જ કપડાં કાઢીને…

માણસને પ્રેમ ગમે ત્યાં ગમે ત્યારે થઇ જતો હોય છે, કેટલીકવાર પ્રેમ એટલી હદ સુધી પણ વધી જાય છે કે પ્રેમ કરનારા એકબીજાથી અલગ પણ નથી રહી શકતા. ઘણીવાર પરિવારજનોની આપત્તિના કારણે બે પ્રેમ કરનાર લગ્ન નથી કરી શકતા, તો કેટલાક પ્રેમ સંબંધોમાં જ્ઞાતિ વચ્ચે આવતી હોય છે. પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવવાના છીએ વાંચીને તમારા પણ હોશ ઉડી જશે.

આ ઘટનામાં એકભાઈને પોતાની બહેન સાથે જ પ્રેમ થઇ ગયો અને બંને ઘર છોડીને ભાગી પણ ગયા, જયારે મંદિરમાં જઈને લગ્ન કરી પાછા ઘરે આવ્યા ત્યારે દીકરીને પરણેલી જોઈને પરિવારના હોશ જ ઉડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખીરી ગામમાં રહેતા એક સગા ભાઈબહેનન એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો જેની જાણ પરિવારજનોને પણ ના થઇ.

થોડા દિવસ પહેલા જ યુવક પોતાની બહેન સાથે ઘરમાંથી નીકળી ગયો અને લખનઉ જઈ કોઈ મંદિરમાં તેને પોતાની જ બહેન સાથે લગ્ન પણ કરી લીધા. લગ્નબાદ જયારે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે ઘરની દીકરીના માથામાં સિંદૂર અને પગમાં વીંછીઓ જોઈને પરિવાર જનો એકદમ ચોંકી જ ઉઠ્યા. જયારે તે ભાઈબહેને જણાવ્યું કે તેમને બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા છે

ત્યારે તો પરિવારજનોના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. જયારે પરિવારજનોને આ વાતની ખબર પડી ત્યારે તે બંનેને અલગ કરવા માટે પણ ઘણા જ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે બંને એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ ખાઈ ચુક્યા હતા જેના કારણે તેઓ પાછા ઘરેથી ભાગી ગયા. બસમાં શાહજહાંપુર પહોંચી ત્યાંથી રેલવે સ્ટેશન પહોંચી ગયા.

રેલવે સ્ટેશન ઉપર જીઆરપીના જવાનોને આ બંને ભાઈબહેનને જોઈને શંકા ગઈ ત્યારે યુવકની તલાશ કરતા તેની પાસેથી સેલફોસ મળી આવી. જેના દ્વારા તેઓ mrvanu વિચારી રહ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તે બંનેએ પોતાની હકીકત પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પોલિસે યુવતીને તેના પિતાને સોંપી દીધી જયારે યુવકને શાંતિભંગ કરવા માટે બંધક બનાવ્યો અને તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે.

Note: all imagse are representative

Live 247 Media

disabled