આપણા દેશનું એક એવું ગામ જ્યાં દુલ્હનને 5 દિવસ સુધી રહેવું પડે છે નિર્વસ્ત્ર, વર્ષોથી ચાલી આવે છે પરંપરા - Chel Chabilo Gujrati

આપણા દેશનું એક એવું ગામ જ્યાં દુલ્હનને 5 દિવસ સુધી રહેવું પડે છે નિર્વસ્ત્ર, વર્ષોથી ચાલી આવે છે પરંપરા

અહીં સંસ્કારી નવી નવી વહુને 5 દિવસ સુધી કપડા વગર જ રાખવામાં આવે છે

આપણ દેશની અંદર ઘણા વિસ્તારો એવા છે જે તેમની પરંપરા અને રીતિ રિવાજો માટે જાણીતા છે. તેમની રહેણી કરણી અને રીતભાત સામાન્ય જીવનથી સાવ અલગ જ છે. ભલે આજે આધુનિકતા દેશના દરેક ખૂણે પહોંચી ગઈ હોય છે છતાં ઘણા લોકો પોતાની પરંપરાઓમાં સહેજ પણ બાંધછોડ નથી કરતા. અને વર્ષો જૂની પરંપરાઓને આજે પણ નિભાવતા આવ્યા છે.

એવી જ એક પરંપરા નિભાવતું એક ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે જ્યાં દુલ્હનને 5 દિવસ સુધી કપડાં વગર જ રાખવામાં આવે છે. આ પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે, અને તેની પાછળનું કારણ પણ આશ્ચર્યમાં મૂકી દેનારું છે.

હિમાચલ પ્રદેશના પહાડી ક્ષેત્રમાં આવેલા આ ગામની અંદર દુલ્હનને લગ્ન થયાના 5 દિવસ સુધી કપડાં વગર રહેવું પડે છે. અહીંયા દુલ્હન 5 દિવસ સુધી સાવ નિર્વસ્ત્ર જ રહે છે. હિમાચલ પ્રદેશમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ ગામનું નામ છે વિશેષ.

ખાસ વાત તો એ પણ છે કે આ 5 દિવસ જયારે દુલ્હન નિર્વસ્ત્ર હોય ત્યારે પતિ પત્ની એકબીજા સાથે હસી મજાક પણ નથી કરી શકતા. દુલ્હન ભલે સંપૂર્ણ રીતે નગ્ન હોય, પરંતુ તે છતાં પણ પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધો નથી બંધાતા. ઘણા વર્ષોથી આ પરંપરાનું ગામની અંદર કડક રીતે પાલન કરવામાં આવે છે.

આ રિવાજ પતિ અને પત્નીના સંયમની પરીક્ષા માટે રાખવામાં આવ્યો છે. આ વચ્ચે જો પતિનો સંયમ તૂટી ગયો તો લગ્ન પણ તૂટી જાય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દરમિયાન પતિએ પત્નીને સ્પર્શ પણ કરી લીધો તો પણ તે આખા ગામના વિનાશનું કારણ બને છે.

આ પરંપરા વર્ષો પહેલા શરૂ થઇ હતી. શ્રાવણ મહિનામાં પાંચ દિવસ દુલ્હન પોતના શરીર ઉપર કોઈપણ પ્રકારનું કોઈ જ કપડું નથી પહેરતી. એવું પણ કહેવામાં આવે છે કે આ 5 દિવસ સુધી દેવતાઓ પતિ બનીને તેની સાથે રહે છે.

ખરેખર આપણા દેશની કેટલીક પ્રથાઓ વિચારમાં મૂકી દેવી હોય છે. આજના આધુનિક સમયમાં પણ આ પરંપરાઓનું સચવાઈ રહેવું પોતાની સંકૃતિની એક ઓળખ છે.

admins

disabled