19 વર્ષની આ છોકરીના હૈરતઅંગેજ કારનામોથી ટિકટોક પણ પરેશાન, મોટા મોટા સ્તનને લીધે ટીકટોકે આવી હાલત કરી નાખી સાઈઝ - Chel Chabilo Gujrati

19 વર્ષની આ છોકરીના હૈરતઅંગેજ કારનામોથી ટિકટોક પણ પરેશાન, મોટા મોટા સ્તનને લીધે ટીકટોકે આવી હાલત કરી નાખી સાઈઝ

છેલ્લા કેટલાક સમય પહેલા ભારત સરકાર દ્વારા ચીનની કેટલીક એપને બેન કરવામાં આવી હતી અને એમાંથી એક હતી ટિકટોક…આ એપ પર વીડિયો પોસ્ટ કરી  ઘણી છોકરીઓ અને છોકરાઓ ફેમસ થઇ ગયા હતી. જો કે, તે બાદ ઇન્સ્ટાગ્રામ નવુ ફીચર લાવ્યુ રીલ્સ અને આ પર ટીકટોકર વીડિયો બનાવી અપલોડ કરવા લાગ્યા. જો કે, ભારતમાં ભલે ટીકટોક બને છે. પરંતુ ઘણા દેશોમાં હજી પણ તે ચાલે છે. ત્યારે આ સમયે ટીકટોકથી લઇને સોશિયલ મીડિયા સુધી એક 19 વર્ષની છોકરી જોરદાર ધૂમ મચાવી રહી છે. યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે.

યુવતીનો દાવો છે કે જ્યારે તે ટિકટોક પર તેના વીડિયો પોસ્ટ કરે છે, ત્યારે પ્લેટફોર્મ તેની પહોંચ નીચે લઈ જાય છે અને વીડિયોને ચાહકો સુધી પહોંચવા દેતું નથી.ન્યૂયોર્કની રહેવાસી એરિયાના પેરેઝનો દાવો છે કે ટિકટોક કોઈ નક્કર કારણ વગર આવું કરી રહ્યું છે. તેણે ટીકટોક પર તેના ફેટી બોડીને સેન્સર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનો આરોપ છે કે ટિકટોક તેના વીડિયોને ખૂબ જ કામુક ગણાવી રહ્યું છે.

એરિયાના પેરેઝ નિયમિતપણે ટિકટોક પર વીડિયો પોસ્ટ કરે છે, જેને તેના હજારો ચાહકો દ્વારા જોવામાં આવે છે. જો કે, હવે તેણે ટિકટોક પર આરોપ લગાવ્યો છે કે તેના એકાઉન્ટની પહોંચ સતત ઓછી કરવામાં આવી રહી છે અને તેના પર એક રીતે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોસ્ટ કરેલી ક્લિપમાં કથિત રીતે શંકાસ્પદ સામગ્રી અંગેની તેની ફરિયાદો વિશે પણ વાત કરી હતી.

એરિયાનાએ કહ્યું, ‘ઠીક છે, મારું શરીર ચરબીયુક્ત છે. મારી સાઈઝ મોટી છે. તેઓ મારા વીડિયોને સતત સેન્સર કરી રહ્યાં છે અને તેની પહોંચ ઘટાડી રહ્યાં છે. જો કે, મોટાભાગના ચાહકોએ એરિયાનાનો પક્ષ લીધો છે અને તેની તરફેણમાં ટિપ્પણી કરી રહ્યા છે. ચાહકોએ ટીકટોકના આ કૃત્યની નિંદા કરી છે.

તેમણે એરિયાનાનો પક્ષ લીધો અને કહ્યું કે તમે અદ્ભુત છો અને એવા જ રહો. અન્ય એક યુઝરે લખ્યું, એરિયાના તમે નફરત કરનારાઓ પર સ્મિત કરો અને આ રીતે સારા દેખાતા રહો. જોકે, તેણે લગભગ એક જ જવાબ આપતા કહ્યું કે, વાસ્તવમાં હું પણ તેને અવગણવાનો પ્રયાસ કરું છું.

Live 247 Media

disabled