મેં મારા બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવ્યા છે, તો શું સંભવ છે કે મારા ભવિષ્યના હસબન્ડને આની જાણ થઈ જાય?? પ્લીઝ મદદ કરો - Chel Chabilo Gujrati

મેં મારા બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવ્યા છે, તો શું સંભવ છે કે મારા ભવિષ્યના હસબન્ડને આની જાણ થઈ જાય?? પ્લીઝ મદદ કરો

સમાચારની પૂર્તિઓમાં યૌવનની સમસ્યાને લઈને ઘણા સવાલ જવાબ આવતા હોય છે, ઘણા સવાલો એવા પણ હોય છે, જે સવાલ બીજા લોકોને પણ મુંઝવતા હોય છે અને તેના જવાબ દ્વારા આપણી તકલીફ પણ ઉકેલાતી જોવા મળે છે, આજે અમે તમને એવા જ કેટલાક સવાલ જવાબ જણાવીશું જેના વિશે તમારી પણ જાણવાની ઈચ્છા થતી હશે પરંતુ કોઈને કોઈ શરમના કારણે તમે પૂછી શકતા નહિ હોય.

સવાલ: “હું એક યુવક છું અને પાછલા થોડા સમયથી મારા અંગની સાઈઝમાં કોઈ વધારો જ નથી થયો. તેની લંબાઈ લગભગ 3 થી 4 ઈંચની વચ્ચે જ છે. હું પહેલા નિયમિત રૂપથી મસ્ટર બેસન કરતો હતો પરંતુ હવે મેં તે ઓછુ કરી નાખ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે હું કોઈ બીમારીથી પીડાઉં છું.”

જવાબ: અઢાર થયા બાદ અંગત અંગની સાઈઝ વધતી નથી. હવે તમારી પાસે જે છે તેનાથી જ સંતુષ્ટ રહેવું પડશે અને પાર્ટનરને પણ તેનાથી જ સંતુષ્ટ કરવો જ પડશે. કોઈ એક્સપર્ટ પાસે જાઓ અને તમારી ગેરસમજને દૂર કરાવો અને આ વિષયમાં તમારું જ્ઞાન અને પરફોર્મેન્સ બંનેને સારી રીતે વધારી શકશો.

સવાલ: હું એક યુવતી છું અને પાછલા વર્ષે મેં મારા બોયફ્રેન્ડ સાથે અંગતપળો માણી હતી. શું આ સંભવ છે કે મારા ફ્યુચર હસબન્ડને જાણ થઈ જાય કે મેં આ પહેલા કોઈ સાથે આવું કર્યું છે અને તેને જાણ ન થાય તે માટે મારે શું કરવું જોઈએ? શું કોઈ દવા અથવા પ્રોસિઝર છે જેનાથી બધી વસ્તુ પહેલા જેવી જ થઈ જાય?

જવાબ:  આમ તો પતિને સીધી રીતે આ જાણ નથી જ થઈ શકતી કે તમે પહેલા આવું કર્યું છે કારણ કે હાઈ મેન ઘણા અન્ય કારણોથી તૂટી પણ શકે છે. જો તમારા પતિ વધારે જિજ્ઞાસુ હોય તો તમને પૂછી શકે છે. તમે ઈચ્છો તો ડોક્ટરનો સંપર્ક પણ કરી શકો છો. તે તમને હાઈ મેન રિપેર સરઝરી કરાવવાની સલાહ આપશે. પરંતુ આ પ્રકારનું કોઈ પગલું ભરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

સવાલ: સર, મારા અરેન્જ મેરેજ થયા હતા, જેને હવે છ મહિનાનો સમય પણ થઈ ચૂક્યો છે. હું અને મારા પતિ ડ્રિંક પણ નથી કરતા. મારા પતિને સુખ માણવામાં કોઈ રસ જ નથી હોતો. જ્યારે હું તેમને અડું છું તો તેઓ તેનો વિરોધ કરતા હોય છે. અમે લગ્નથી 1 મહિના પહેલા સુખ માણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે બંને સફળ ન રહ્યા હતા. કારણ કે આ અમારા બંનેનું પહેલીવાર હતું. લગ્ન બાદ સતત 15 દિવસ સુધી પ્રયાસ કર્યા બાદ પણ અમને અંગતપળો માણવામાં સફળતા ન મળી હતી.

મેં પતિને જણાવ્યું હતું કે મને કઈ ફીલ જ નથી થતી અને હું તેમને માત્ર સહયોગ કરી રહી છું. જે દિવસથી મેં પતિને આ વાત જણાવી છે કે જ્યારે પણ તે આવું કરવાનો પ્રયાસ કરે છે મારી અંદર કોઈ ફીલિંગ્સ જ નથી થતી, તેમણે મારી નિકટ આવવાનું સાવ બંધ કરી દીધું છે. મને ડર લાગે છે કે કોઈ અન્ય મહિલા સાથે તેઓ સંબંધ ન બાંધી લે. તો શું કરું?

જવાબ: ઈન્ટરનેટ પર સર્ચ કરો અને સંબંધો વિશે તમારી જાણકારીને વધારો. એક ઉદાહરણ તરીકે ગૂગલ પર સર્ચ કરો અને તમને જાણ થઈ જશે કે મસ્ટર બેસન કેવી રીતે કરાય છે. અને ટેકનિક વિશે પણ જાણો. પતિ સાથે ક્યાંક હોલિડે પર જાઓ અને તમારા રિલેશનને સુધારવાનો પ્રયાસ કરો. કોઈ એક્સપર્ટને પણ મળો જે બંનેને મદદ કરી શકશે. જેથી તમે એકબીજાને ખુશ જ કરી શકશો.

સવાલ: મારી સમસ્યા એ છે કે મારા નીફલ ખૂબ જ મોટા છે અને જેના કારણે હું ટાઈટ ટી-શર્ટ નથી જ પહેરી શકતી. આ કારણે મને દુખ થાય છે અને શરમ પણ આવે છે. સાથે જ દિવસભર થાકનો અનુભવ થાય છે. મને કોઈ કામ કરવાનું મન નથી થતું. નીફલની સાઈઝ ઓછી કરવા માટે મારે શું કરવું જોઈએ? જવાબ: તમારે રેગ્યુલર એક્સરસાઈઝ માટે જિમ જોઈન કરવું જોઈએ અને સાથે જ કોઈ સારા કોસ્મેટિક સર્જનનો પણ સંપર્ક કરો જે તમને નીપ પલ વિશે શું કરવું તે વિષયમાં સારો અભિપ્રાય આપી શકશે.

સવાલ: હું પરિણીત છું. કેટલાક સમયે પહેલા હું પોતાની એક મહિલા સહકર્મીના સંપર્કમાં આવ્યો હતો, જેની ઉંમર 44 વર્ષ છે. અમે સારા મિત્રો બની ગયા હતા. તેના હજુ સુધી લગ્ન નથી થયા અને તેનો દાવો છે કે તે વઝિન  જ છે. અમે અનપ્રોટેક્ટેડ રીતે કર્યું હતું અને એક્ટ દરમિયાન તેને ખૂબ જ લોહી પણ નીકળ્યું હતું. સાવધાની માટે તેણે ગર્ભનિરોધક દવા લીધી હતી. તેને છેલ્લે પીરિયડ અંગત પળો માણવાના 22 દિવસ પહેલા આવ્યા હતા. શું તેને બાળક રહી ગયું હોય શકે છે?

ઉ: તમારી વાત સાંભળીને મને એવું લાગી રહ્યું છે કે તેને બાળક રહી ગયું હોય શકે છે. પરંતુ જરૂરી છે કે પહેલા કોઈ ડોક્ટર દ્વારા આ વાત કંફર્મ કરી લેવામાં આવે કે આખરે અંગત પળો દરમિયાન આટલું લોહી કેમ નીકળ્યું  હતું.

સવાલ: હું મારા લગ્નજીવનથી ખુશ છું. મારા બે જોડિયા બાળકો છે. મારૂ અંગ ખૂબ મોટુ છે, જેનું સપનું લગભગ દરેક સ્ત્રી જુએ છે અને મારી પત્ની મને અન્ય મહિલાઓ સાથે પળો માણતા જોવાનું પણ પસંદ કરે છે. મારી પત્નીને તેની મિત્રો અને ઘરની અન્ય મહિલાઓ સાથે મને અંગત પળો માણતા જોવું ખૂબ જ ગમે છે. મને આ ખૂબ જ ખરાબ અને વિચિત્ર લાગે છે. ત્રણ મહિના સુધી હું તેનાથી દુર રહ્યો હતો, પરંતુ હવે મારી પત્નીની સાવકી માતા અમારી સાથે રહેવા આવી ગઈ છે, અને આ વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. પ્લીઝ અમને મદદ કરો.

ઉ: તમે જે વાત કરી તે સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે. પોતાની સાસુ સાથે સંબંધ બાંધવાનું અવોઈડ કરો અને આ ઉપરાંત તમારી પત્ની પણ જે કરવા માટે કહે છે તેને બિલકુલ ન માનશો.

સવાલ: મારી પત્નીને અંગતપળોમાં રસ ખતમ થઈ ગયો છે. જ્યારે પણ તેને આ માટે કહું છે તે ના જ પાડી દે છે. શું તમે કોઈ દવા સજેસ્ટ કરી શકો છો જેનાથી આ સમસ્યાનું સમાધાન મળી જાય.

જવાબ: તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં તેમના પ્રત્યે તમારો વ્યવહાર પણ શામેલ છે. તમારે બંનેએ કોઈ મેરેજ ગાઈડન્સ એક્સપર્ટને મળવું જ જોઈએ. બંનેનું મેડિકલ પરિક્ષણ પર કરાવવું જોઈએ. જો કોઈ ખામી દેખાય તો તેની સારવાર કરાવો. તમારા બંનેમાંથી કોઈને ટેન્શન હોય તો પણ આ એક કારણ બની શકે છે.

સવાલ: પાછલા થોડા સમયથી હું ચીકાશ માટે જેલી KYનો ઉપયોગ કરી રહ્યો છું. અને પાર્ટનર સાથે અંગત લાઈફમાં ખુશ છું. અમે અઠવાડિયામાં એકવાર સુખ માણીએ છીએ અને પાછલા ત્રણ-ચાર મહિનાઓથી મને એવું લાગી રહ્યું છે કે હું એક્ટને પૂર્ણ નથી કરી શકતો. મારૂ અંગ શિથિલ પડી જાય છે. તેનાથી મારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો છે.

જવાબ: કોઈ સારા એક્સપર્ટની સલાહ લો. પરંતુ આ પહેલા તમારી બોડીનું સંપૂર્ણ ચેકઅપ પણ કરાવો અને જુઓ કે ડાયાબિટીઝ, વિટામીન બી12ની અછત અથવા કોઈ મેડિકલ કંડિશન તો નથી. તમારે બંનેએ કેગેલ એક્સરસાઈઝ કરવી જ જોઈએ. તેની ડિટેલ તમે ગૂગલ પર શોધી શકો છો.

સવા: હું એક મહિલા છું અને ચાર વર્ષનું બાળક પણ છે. મારો અને મારા પતિનો રિલેશન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે. તેઓ ખૂબ ઓપન-માઈન્ડેડ છે અને અમારી અંગત લાઈફ પણ સારી છે. પરંતુ પાછલા કેટલાક વર્ષથી અમારી અંગત લાઈફ સારી નથી રહી. મારો એક મેલ ફ્રેન્ડ છે, જેની સાથે હું કામ કરતી હતી. તેની સાથે ઘણીવાર ફોન પર વાત કરું છું અને તે મારી સાથે ફ્લર્ટ પણ કરતો હતો અને અમારી ફોન પર પણ અંગત વાતો પણ થતી હતી પરંતુ મને એવું લાગે છે કે હું તેના પ્રત્યે આકર્ષિત છું અને તેની સાથે સુખ માણવા ઈચ્છું છું. મને એવું લાગે છે કે હું મારા પતિ તરફ આકર્ષિત નથી. હું તેને ક્યારેય નથી મળી માત્ર ફોન પર જ વાત થાય છે. તો મારે શું કરવું જોઈએ?

જવાબ: ધ્યાનથી વિચારો કે એવી અંગત લાઈફને ડિસ્ટર્બ કેમ કરવા ઈચ્છો છો જેમાં તમે સંતુષ્ટ જ છો. પતિ અને એક ખુશ બાળકને જોઈને ફરીથી આ વિશે વિચાર કરજો

સવાલ: મારો સ્ટેમિના ખૂબ જ ઓછો થઇ ગયો છે અને મારે બે-ત્રણ મિનિટમાં જ મારૂં પ્રવાહી નીકળી જાય છે. મહેરબાની કરી જણાવો કે હું મારો સ્ટેમિના કેવી રીતે વધારી શકું છું અને આનો સમયને કેવી રીતે વધારી શકું છું.

જવાબ: તમને જણાવી દઉં કે દુનિયાભરમાં સુખ માણવાનો એવરેજ ટાઈમ 7 મિનિટ જ છે. આથી તમારે લિમિટ 2-3 મિનિટ યોગ્ય છે. તમારું પરફોર્મેન્સ સુધારવા માટે કેગેલ એક્સરસાઈઝ રોજ કરો. સર્ચ કરો સાથે જ પોતાની ટેકનીક પણ સુધારી શકો છો. અલગ-અલગ આસન પણ ટ્રાય કરો.

Uma Thakor

disabled