નાના ગુલાબી ફ્રોકમાં 'કાચા બદામ' ગર્લ અંજલી અરોરાએ બતાવ્યો હોટ અંદાજ, પણ નીચે દેખાઇ ગયુ એવું કે...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

નાના ગુલાબી ફ્રોકમાં ‘કાચા બદામ’ ગર્લ અંજલી અરોરાએ બતાવ્યો હોટ અંદાજ, પણ નીચે દેખાઇ ગયુ એવું કે…જુઓ વીડિયો

અંજલી અરોરાએ શોર્ટ ફ્રોક-ગાળામાં સ્કાર્ફ નાખી બનાવ્યો વીડિયો, યુઝર્સ બોલ્યા- MMS હવે ક્યારે આવી રહ્યો છે…

સોશિયલ મીડિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણા સ્ટાર્સ આપ્યા છે, જેમાંથી એક છે અંજલી અરોરા, જેને કાચા બદામ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંજલિ અરોરા ઘણી ચર્ચામાં છે, જેનું કારણ કંગના રનૌત દ્વારા હોસ્ટ શો ‘લોક અપ’ અને તેનો લીક થયેલ એમએમએસ. અંજલીએ તેના MMSથી સમગ્ર સોશિયલ મીડિયામાં સનસનાટી મચાવી દીધી હતી. આ દરમિયાન તેના કેટલાક મ્યુઝિક વીડિયો પણ આવ્યા જે બાદ અંજલિ સોશિયલ મીડિયા અને કામથી દૂર જોવા મળી.

પરંતુ, હવે ફરી એકવાર અંજલિ પાછી ફરી છે, અને તે પણ ધમાકા સાથે. અંજલિએ તેના ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર અમેરિકન સિંગર Libianca Fonjiના પ્રખ્યાત ગીત ‘People’ પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંજલિનો આ વીડિયો ચાહકોએ પણ ઘણો પસંદ કર્યો. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંજલિ અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે, જે તેની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે.

ત્યારે આ વીડિયો પણ શેર થયા બાદ તે જોતજોતામાં વાયરલ થઇ ગયો અને યુઝર્સે કમેન્ટ સેક્શનમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધુ. વીડિયોમાં અંજલિએ શોર્ટ ફ્રોક અને ગળામાં સ્કાર્ફ પહેર્યો છે. તે બેડરૂમમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે અંજલિએ કેપ્શનમાં લખ્યું- ‘આ ટ્રેન્ડ, શું તમે મને નોટિસ કરી ?’ અંજલિના આ વીડિયો પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વીડિયો પર અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઈક્સ આવી છે. અંજલિની સ્ટાઈલ જોઈને યુઝર્સે આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

કેટલાક યુઝર્સે અંજલીને તેના લીક થયેલા MMSની યાદ પણ અપાવી હતી. એકે લખ્યું- ‘નવો MMS ક્યારે આવી રહ્યો છે?’ બીજાએ લખ્યું- ‘DAC સાહેબનું પ્રમોશન નથી થઈ રહ્યું.’ ચિંતા કરશો નહીં, ખબર નથી કે લોકોને શું થઈ ગયું છે.’ અંજલિ અવારનવાર તેના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. જો કે તેણે પંજાબી ગાયક કાકા સહિત અન્ય ઘણા મોટા ગાયકો સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ, અંજલિને તેની કાચા બદામ પર શેર કરેલી રીલથી સૌથી વધુ લોકપ્રિયતા મળી, જે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ હતી.

Live 247 Media

disabled