આ ગોલ્ફ સ્ટારની તસવીરો જોઇ મચલી ઉઠશે દિલ...વિશ્વની સૌથી સેક્સી મહિલાનો મળી ચૂક્યો છે ખિતાબ - Chel Chabilo Gujrati

આ ગોલ્ફ સ્ટારની તસવીરો જોઇ મચલી ઉઠશે દિલ…વિશ્વની સૌથી સેક્સી મહિલાનો મળી ચૂક્યો છે ખિતાબ

આની ગલીયું અને સાઈઝ જોઈને ભલભલા પુરુષોની મોંમાંથી લાળ ટપકી પડશે, ઓહોહો હો ગોલ્ફ સ્ટારનું ફિગર જબરું છે

અમેરિકાની સ્ટાર ગોલ્ફર Paige Spiranac તેની રમત કરતાં વધુ તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.7 મિલિયન ફોલોઅર્સ છે. જે તેની એક ઝલક મેળવવા આતુર રહેતા હોય છે. ત્યાં ગોલ્ફર સોશિયલ મીડિયા પર તેની કાતિલાના તસવીરો શેર કરી તેના ચાહકોના દિલને ઘાયલ કરતી રહે છે. Paige Spiranac અમેરિકન ગોલ્ફર છે. તે કોલેજ અને રાજ્ય કક્ષાએ ગોલ્ફ રમી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

વર્ષ 2015માં તે પ્રોફેશનલ ગોલ્ફર બની હતી, પરંતુ વર્ષ 2016માં તે પ્રોફેશનલ ગેમમાંથી ખસી ગઈ હતી અને હવે તે ગોલ્ફ ઈન્સ્ટ્રક્ટર બની ગઈ છે. સ્ટાર ગોલ્ફર Paige Spiranac સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરે છે. જેને ચાહકો પણ ઘણી પસંદ કરે છે. ગોલ્ફર પોતાની બોલ્ડ તસવીરો ક્લિક કરાવવામાં જરા પણ ખચકાતી નથી. ઘણીવાર તે ટોપલે તસવીરો પણ ક્લિક કરાવે છે. Paige Spiranakનું સોશિયલ મીડિયા તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ભર્યુ પડ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

ચાહકો ગોલ્ફ સ્ટારના લુકના દિવાના રહે છે. આ સાથે મેક્સિમ મેગેઝીને પણ તેને દુનિયાની સૌથી સેખ્સી મહિલાનો ખિતાબ આપ્યો છે. ગોલ્ફર તેના ચાહકો માટે અંગત અને વ્યાવસાયિક પળો શેર કરતી રહે છે. Paige Spiranacનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું, જ્યારે તેણે કહ્યું હતું કે તે તેના શરીર સાથે કેવી રીતે વર્તે છે તેની કોઈને પરવા ન હોવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

Paige Spiranacએ 2016માં જ પ્રોફેશનલ ગોલ્ફને અલવિદા કહી દીધું હતું. ગોલ્ફ સિવાય તેને બાસ્કેટબોલ અને બેડમિન્ટન રમવાનું પસંદ છે. Paige Spiranac સુપ્રસિદ્ધ ગોલ્ફ પ્લેયર ટાઈગર વૂડ્સની મોટી ચાહક છે. એક સમયે તેણે એ વચન આપ્યું હતું કે જો ટાઇગર વુડ્સ ઓગસ્તા માસ્ટર્સમાં રમવાની ઘોષણા કરશે તો તે તેનો ટુવાલ પાડી દેશે. વાસ્તવમાં, જ્યારે માર્ગ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા ટાઇગરે દોઢ વર્ષ પછી ઓગસ્ટા માસ્ટર્સમાં રમવાની જાહેરાત કરી,

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

ત્યારે તેની ફેન Paige Spiranacએ વિલંબ કર્યા વિના ખુશીથી ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તેણે કપડા પહેર્યા નહોતા અને તેના પ્રાઈવેટ પાર્ટને માત્ર ફૂલથી ઢાંક્યો હતો. અમેરિકાની સ્ટાર ગોલ્ફર Paige Spiranacની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. તે સતત વીડિયો અને ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેને કારણે તે ટ્રેન્ડમાં આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

FIFA વર્લ્ડ કપ 2022 સીઝન કતારની યજમાનીમાં રમાઈ રહી હતી ત્યારે Paige Spiranacએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મજેદાર રીતે નકલ કરતો વીડિયો શેર કર્યો હતો. આ પહેલા ક્રિકેટરો સહિત ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ રોનાલ્ડોની નકલ કરી ચૂક્યા છે. વીડિયોમાં તે પોતે પણ કહેતી જોવા મળી હતી કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને તે રોનાલ્ડોના સિગ્નેચર સેલિબ્રેશન સ્ટેપ ‘સિઉ’ની નકલ કરવાનો પ્રયાસ કરશે. તે પછી તે જુદી જુદી રીતે નકલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

Live 247 Media

disabled