પાન મસાલાની એડ કરવા વાળા અજયની 19 વર્ષની લાડલીનું ફિગર તો જુઓ, લાળો ટપકી જશે લાળો - Chel Chabilo Gujrati

પાન મસાલાની એડ કરવા વાળા અજયની 19 વર્ષની લાડલીનું ફિગર તો જુઓ, લાળો ટપકી જશે લાળો

બોલિવૂડ એક્ટર અજય દેવગણ પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલમાં છવાયેલો છે. અભિનેતાએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને તેના કારણે તેણે મનોરંજનની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ આ દિવસોમાં અજય દેવગનની 19 વર્ષની દીકરી વધુ લાઈમલાઈટમાં છે . અજય દેવગણ અને અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસા દેવગન મોટાભાગે ગ્લેમરની દુનિયાથી દૂર રહે છે.

જો કે તે બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. ન્યાસા દેવગણે હજુ સુધી ગ્લેમરસ દુનિયામાં એન્ટ્રી કરી નથી, તેમ છતાં તે સમાચારમાં રહે છે. ન્યાસા દેવગન ઘણીવાર પાર્ટી કરતી જોવા મળે છે. તેના પાર્ટી લુક્સ હંમેશા લોકોમાં લાઇમલાઇટ મેળવવામાં સફળ રહે છે.

તે તેના મિત્રો સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે અને તે દરમિયાનની હસીનાની સ્ટાઈલ બધાનું દિલ ચોરી લે છે. જો કે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પણ ઘણી વખત ન્યાસા સાથે પાર્ટી કરતી જોવા મળી છે અને બંનેની મિત્રતા પણ ગાઢ જોવા મળે છે. વેલ ફિલ્મોમાં ભલે ન્યાસાએ ડેબ્યુ ન કર્યુ હોય પરંતુ તે ઘણી સમાચારોમાં રહે છે.

કરીના-કરિશ્મા, મલાઈકા અને અમૃતા અરોરાની ગર્લ ગેંગ બોલિવૂડમાં જે રીતે ફેમસ છે. એવી જ રીતે જાહ્નવી કપૂરની બહેન ખુશીનું ફ્રેન્ડ સર્કલ આ દિવસોમાં ચર્ચામાં છે. કારણ કે આ બાલાની મિત્રતા લોકપ્રિયતાના મામલે બેબોની ગેંગને ટક્કર આપતી જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમની યાદીમાં આવા નામ છે, જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય.

થોડા દિવસો પહેલા, જ્યારે ખુશી સોહેલ ખાનના પુત્ર નિર્વાણ ખાન અને વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન સાથે પાર્ટી કરતી જોવા મળી હતી, તે જ દિવસે, અભિનેત્રી કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન સાથે જોવા મળી હતી.જ્યારે બી-ટાઉનમાં જાહ્નવી કપૂર-અનન્યા પાંડે અને સારા અલી ખાન જેવા સ્ટારકિડ્સ હોય છે, ત્યારે તેમની હાજરીમાં લાઇમલાઇટ મેળવવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

પરંતુ એવું લાગે છે કે અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન પોતાની ઓળખ બનાવવા માટે સારી રીતે જાણે છે. આ એટલા માટે છે કારણ કે ન્યાસા તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ હેડલાઇન્સમાં રહે છે. ન્યાસાએ ખૂબ જ નાની ઉંમરમાં જ પોતાના નામથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે,

પરંતુ તે ખાસ કરીને તેની શાનદાર સ્ટાઈલને કારણે લોકોની ફેવરિટ પણ બની રહી છે. અમે ફક્ત આ જ નથી કહી રહ્યા, પરંતુ આ સ્ટારકિડ જે આત્મવિશ્વાસથી તેના લુકને કેરી કરે છે, તે જોવા લાયક હોય છે. ન્યાસા સ્વિત્ઝરલેન્ડના ગ્લાયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશનમાં ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે.

જો કે તે કેટલાક દિવસો પહેલા સ્પેનમાં તેના મિત્રો સાથે રજાઓ માણી રહી હતી.સ્પેન પહેલા ન્યાસા લંડનના એક નાઈટ ક્લબમાં મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. પાર્ટીમાંથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં ન્યાસાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.19 વર્ષની ન્યાસાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યા વિના જેટલી લાઈમલાઈટ લૂંટી છે તે દરેકના બસની વાત નથી.

બૉલીવુડ જુના જમાનાની અભિનેત્રી કાજોલ અને અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણે (Nysa Devgan, daughter of Kajol and Ajay Devgan) ભલે હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાંસુ એન્ટ્રી ન મારી હોય પણ તે હેડલાઈન્સમાં રહે છે. ન્યાસા બોલિવૂડની સૌથી ચર્ચિત આમિર બાપના સ્ટાર કિડ્સ (Bollywood Star Kids) માંથી એક છે.

તે અવારનવાર પોતાના લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે. આ ૨૦૨૨ વર્ષની દિવાળી ફેસ્ટિવલ સમયે આ સ્ટાર કિડ ઘણા કલાકારોની પાર્ટીમાં હાજરી આપતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાં ન્યાસા ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી. આ પાર્ટી દરમિયાનની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી હતી. હવે આ અભિનેત્રી ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે.

તસ્વીરોમાં જોઈ શકો છો કે વિમલની જાહેરાત કરનાર અભિનેતાની લાડકવાયી ગ્રીન લહેંગામાં પાર્ટીમાં જતી જોવા મળી હતી. આ વાયરલ વીડિયોમાં ન્યાસા ખૂબ જ હોટ લાગી રહી છે. તે વાદળી રંગની કારમાં જતો જોવા મળ્યો હતો. જોકે, જ્યારથી ન્યાસાનો આ વીડિયો સામે આવ્યો છે, લોકો તેને ઓળખી શક્યા નથી. આ જગ્યાએ કાજોલની લાડકીનો લુક થોડો બદલાયેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અનુસાર, ન્યાસાએ સર્જરી કરાવી છે અને હવે લોકો તેને આ માટે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ પર આ તસવીરો પર દેવગનની લાડલીના લુકને મેટર પર ઘણી કોમેન્ટ્સ કરી છે. ઘણા યુઝર્સે સીધું જ કહ્યું છે કે તેમણે ચોક્કસપણે સર્જરી કરાવી છે, જ્યારે કેટલાક યુઝર્સે તેમના લુકની તુલના જ્હાન્વી કપૂર સાથે કરી છે. તેના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “જાહન્વી કપૂર અને ન્યાસા એક જ સર્જન પાસે સર્જરી કરાવવા ગયા હશે “.

Live 247 Media

disabled