અમદાવાદમાંથી સંસ્કાર અને સંબંધોના થયા લીલા લહેર, મોટાબાપાનો દીકરો જ 17 વર્ષની સગીરાને બાઈક પાછળ બેસાડી નિર્જન સ્થળે લઇ ગયો અને ના કરવાનું કરી નાખ્યું - Chel Chabilo Gujrati

અમદાવાદમાંથી સંસ્કાર અને સંબંધોના થયા લીલા લહેર, મોટાબાપાનો દીકરો જ 17 વર્ષની સગીરાને બાઈક પાછળ બેસાડી નિર્જન સ્થળે લઇ ગયો અને ના કરવાનું કરી નાખ્યું

અમદાવાદમાં ગોમતીપુરમાં 17 વર્ષની છોકરીને મોટા બાપાનો છોકરો અવાવરું જગ્યાએ લઇ જય ૨ ૨ વાર શરીર સુખ માન્યું પછી અચાનક જ

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ મીડિયામાં રોજ બરોજ ચર્ચાતી હોય છે, ત્યારે હાલ દેશમાં જ નહિ પરંતુ ગુજરાતમાં પણ મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત નથી. ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓની છેડતી અને તેમની સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં જ સામે આવી છે. ઘણીવાર આવી ઘટનાઓમાં કોઈ પરિવારનું જ સદસ્ય નીકળતું હોય છે.

હાલ એવી જ એક ઘટના અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં એક 17 વર્ષની સગીરા સાથે તેના જ મોટાબાપાના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટના સામે આવતા મોટો ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં સગીરાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર ગોમતીપુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી એક 17 વર્ષની સગીરા ગત મંગળવારના રોજ ઘરે હાજર ના હોય પરિવારે દીકરીની શોધખોળ ચાલુ કરી હતી, આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે હેલ્થ સ્ટાફ કવોટર્સના છોકરાઓ તેને મોઢે દુપટ્ટો બાંધીને લઇ ગયા હતા. પરિવારે અલગ અલગ જગ્યાએ સગીરાની શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો.

અઢીવાદીયા બાદ સગીરાનો મોટા બાપનો દીકરો તેને બે વાર ભગાડી ગયો હતો, અને સગીરા ખોખરા સર્કલ પાસેથી મળી આવી હતી. સગીરાને તેની માતાએ પુછપરછ કરતા સમગ્ર હકીકત તેને જણાવી હતી, તેન કહ્યું હતું કે  રાત્રિના સમયે પિતરાઇનો ફેન આવ્યો હતો અને મળવા માટે હેલ્થ સ્ટાફ ક્વાટર્સની બહાર બોલાવતા ત્યાં ગઈ હતી. જ્યાંથી પિતરાઇ સગીરાને બાઈક પર જબરદસ્તી બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં સવારના સમયે ખોખરા સર્કલ ઉતારી દીધી હતી. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Uma Thakor

disabled