અમદાવાદના પૉશ વિસ્તારની યુવતીએ પરિણીત પુરુષ સાથે માણ્યું શરીર સુખ, પછી પરિણીત પુરુષે એવો કારનામો કર્યો કે છેલ્લે યુવતી કંટાળીને…

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે અત્યાચાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા ઓરનિત લોકો પણ નાની ઉંમરની યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે સંબંધો બંધાતા હોય છે અને ઘણા લોકો તો તેમની તસવીરો લઈને તેમને બ્લેકમેઇલ પણ કરતા હોય છે.

હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમે કે પૉશ વિસ્તારમાં રહેતી એક યુવતી જયારે એક મોલમાં નોકરી કરતી હતી ત્યારે વર્ષ 2018ના જુલાઈ માસમાં તેના એક મિત્ર દ્વારા આકાશ અસર્ફી નામના એક યુવક સાથે મિત્રતા થઇ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ યુવતીને આકાશ પરણિત હોવાની જાણ થતા જ તેને સંબંધને આગળ વધારવાની ના પાડી હતી.

યુવતીના સંબંધો બાંધવા દેવાની ના પાડતા જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેને તેની અશ્લીલ તસવીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેના બાદ આવી ધમકીઓ આપીને યુવકે યુવતીનું અવાર નવાર શોષણ પણ કર્યું હતું. આખરે યુવતીએ કંટાળીને પશ્ચિમ મહિલા પોલીસ મથકે આકાશ અસર્ફી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

આ માળામાં મહિલા પોલીસે યુવતી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને યુવકની આટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવીને વધારે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત યુવતીનું પણ મેડિકલ પરીક્ષણ કરીને આરોપીનો મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

disabled