અમદાવાદમાં જુહાપુરાની પરિણીતાએ ઓનલાઇન લફડું કરી વારંવાર ઉપર ચડીને ઘપાઘપ કર્યું, છેલ્લે આવ્યો ખતરનાક અંજામ - Chel Chabilo Gujrati

અમદાવાદમાં જુહાપુરાની પરિણીતાએ ઓનલાઇન લફડું કરી વારંવાર ઉપર ચડીને ઘપાઘપ કર્યું, છેલ્લે આવ્યો ખતરનાક અંજામ

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર કેટલાક યુવકો દ્વારા યુવતિને બહેલાવી ફોસલાવી પ્રેમની જાળમાં ફસાવી અને તેમના પર દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે ત્યારે ઘણીવાર એવું બનતુ હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોઇ મહિલાનો સંપર્ક કરી તેના પર દુષ્કર્મ આચરી અને પછી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હોય છે, જે બાદ તેની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

જેમાં એક પરણિત મહિલા સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેમની મિત્રતા થઇ જે બાદ બંને પ્રેમમાં પડ્યા. આ દરમિયાન પરણિતાએ યુવક સાથે ઘણીવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. જે બાદ યુવકે મહિલાને ફસાવી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ અને તેની પાસેથી પૈસા પડાવ્યા. આખરે યુવકથી કંટાળી મહિલાએ તેના પતિને સમગ્ર હકિકત જણાવી અને પતિએ પત્નીના પડખે ઊભા રહીને સ્થાનિક પોલિસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી અને પત્નીને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા તેની મદદ કરી.

સરખેજ પોલિસે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પણ ઝડપી લીધો હતો. ઘટનાની વિગત એવી છે કે, પરણિતા તેના પતિ અને 11 વર્ષના દીકરા સાથે જુહાપુરામાં રહે છે. તેને ફેસબુક પર નશરૂખાનની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી અને તે બાદ તેણે એક્સેપ્ટ કરતા બંને મિત્રો બન્યા. જે બાદ થોડા દિવસ બંનેએ ચેટીંગ કરી અને એકબીજાના મોબાઇલ નંબર લઇ વાત કરવાની શરૂ કરી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી અને તે બાદ પરણિતા નશરૂખાન સાથે ઘણીવાર બહાર ફરવા પણ જતી હતી. પરણિતાને અજમેર અને ઊંઝા ઉનાવા ખાતેના મીરા દાતાર ખાતે આરોપી લઇ જતો અને ત્યાં હોટલમાં તે પરણિતા સાથે સંબંધ પણ બાંધતો.

તે ધીરે ધીરે પરણિતા પર હક જમાવી તેને ધમકાવતો હતો અને જેના કારણે પરણિતાએ તેની સાથે સંબંધો પણ કાપી નાખ્યા અને મોબાઇલ નંબર પણ બદલી લીધો. પરંતુ આરોપી નશરૂખાને મિત્રોની મદદથી ફરી એકવાર પરણિતાનો સંપર્ક સાધ્યો અને ફરીથી સંબંધો કેળવ્યા. આરોપીએ પટવાશેરી રંગરેઝની પોળમાં આવેલા એક મકાનમાં પરણિતાને બોલાવી બળજબરી પુર્વક સંબંધ બાંધતો હતો. હવે તેણે પરણિતાને બ્લેકમેઇલ કરવાનુ શરૂ કર્યુ. તે પરણિતાના પતિને સંબંધોની જાણ કરવાની ધમકી આપતો અને તેનું શોષણ કરતો.

એટલું જ નહિ તેણે પરણિતા પાસેથી હરવા ફરવાનો જેટલો ખર્ચ થયો હતો તે પણ માંગ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.તે પરણિતાને કોઇની પણ સાથે વાત કરે તો ઘમકાવતો. આખરે પરણિતાએ આરોપી નશરૂખાન પઠાણની ધમકીથી કંટાળીને નશરૂખાન પતિને જાણ કરે તે પહેલા તેણે જ પતિ સમક્ષ પોતાની વાત રજૂ કરી ભુલનો સ્વિકાર કરી લીધો હતો. પરણિતાના પતિએ પણ તેનો સાથે આપ્યો અને તે પરણિતાને લઇને સરખેજ પોલીસ મથક પહોંચ્યો. જયાં તેણે ફરિયાદ નોંધાવી, જે બાદ સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નશરૂખાને ઝડપી લીધો હતો.

Live 247 Media

disabled