અમદાવાદમાં પતિએ પત્નીને મોકલી ત્રણ મહિલાઓની તસવીરો, કઈ સારી છે એ પૂછવા માંગ્યો અભિપ્રાય, ગુસ્સે ભરાઈ પત્ની તો ખુરશી સાથે બાંધીને પતિએ, ગુપ્તાંગમાં ડિસમિસ…..
રંગીન મિજાજી પતિએ પત્નીને ખુરશીથી બાંધી અને નીચેના ભાગે ડિસમિસ લઈને…
પતિ અને પત્નીના ઝઘડાઓની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણી પરણીતાઓને માનસિક તેમજ શારીક ત્રાસ પણ આપવામાં આવતો હોય છે, ઘણી મહિલાઓને દહેજ માટે પણ પ્રતાડિત કરવામાં આવે છે. પરંતુ હાલ એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એક હેવાન પતિએ તેની પત્ની સાથે જે કર્યું તે સાંભળીને જ હચમચી ઉઠશો.
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં એક પતિએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને પતિ ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે તેના પતિએ તેને ખુશી સાથે બાંધીને માર માર્યો, આ ઉપરાંત તેના ગુપ્ત ભાગમાં ડિસમિસના ઘા પણ કર્યા હતા. આટલું ઓછું હતું ત્યાં તેને પત્નીનું ગળું દબાવીને hty કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધીને પતિની ધરપકડ કરી છે.
આરોપી પતિનું નામ લોકેન્દ્ર ભંડારી છે અને તે અમદાવાદ અને બેગલુરુમાં સ્પાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાની માહિતી મળી છે. પત્નીએ પતિ ઉપર શારીક અને માનસિક ત્રાસ આપવાના આરોપ ઉપરાંત તેના પતિના અન્ય મહિલાઓ સાથે પણ પ્રેમ પ્રકરણ હોવાનું વાત જણાવી છે. જેનો વિરોધ નોધાવવાના કારણે પત્નીને માર મારી તેના અંગત ભાગમાં સ્ક્રુ ડ્રાઈવરથી ઈજાઓ પણ પહોંચાડી હતી.
આ ઉપરાંત મહિલાને ઓશિકાથી મોઢું દબાવીને hty કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરણિતાએ જણાવ્યું હતું કે લોકેન્દ્ર સાથે તેના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. તે સ્પાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાના કારણે અન્ય મહિલાઓ સાથેના સંબંધોની પણ તેને લગ્ન બાદ જાણ થઇ હતી. આ બધા વચ્ચે જ પતિએ તેની પત્નીને અન્ય ત્રણ મહિલાઓની તસવીરો પત્નીને મોકલી અને આમાંથી કઈ સારી છે તેનો અભિપ્રાય પણ માંગ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.