ભણવાનું રોકાઈ ગયું તો ગંદી ગંદી ફિલ્મોની મોટી સ્ટાર બની ગઈ આ હોટ યુવતી - Chel Chabilo Gujrati

ભણવાનું રોકાઈ ગયું તો ગંદી ગંદી ફિલ્મોની મોટી સ્ટાર બની ગઈ આ હોટ યુવતી

ધર્મને ઠોકર મારીને બીભત્સ ગંદી ગંદી ફિલ્મો ચાલુ કરી આ યુવતીએ, આખી સ્ટોરી જાણીને રાડો પાડી જશો

યાસ્મીના અલીની સૌથી મોટી ઓળખ એ છે કે તે અફઘાનિસ્તાનની એકમાત્ર સ્ટાર છે. તેણે તાલિબાનના શાસન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કરી છે. જેમાં તેણે મહિલાઓના શિક્ષણ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેણે જણાવ્યું કે તે તેના પરિવારના સભ્યો સાથે લંડન કેવી રીતે પહોંચી. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, તેણે તેના જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓ પર ખુલીને વાત કરી છે. યાસ્મિના અલી પણ પોતાને એક શારીરિક સંબંધની એક્ટિવિસ્ટ ગણાવે છે. ડેઈલી સ્ટાર અનુસાર, યાસ્મીના અલીએ જ્યારે એવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે તાલિબાન અને તેની ધાર્મિક માન્યતાઓ વિશે ખુલીને વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મિનાએ તાલિબાનના ક્રૂર શાસન પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.યાસ્મિના અલી ગંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ દિવસોમાં તે હેડલાઇન્સમાં છે. તેનું કારણ તેણે પોતાના બાળપણને અને ધર્મ છોડીને ગંદી ફિલ્મોમાં કામ કરવા અંગે કરેલા ખુલાસા છે… વેબસાઈટ સ્પેક્ટરને આપેલા ઈન્ટરવ્યુમાં, તેણે અફઘાનિસ્તાનથી બ્રિટન અને પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે વાત કરી… યાસ્મિના અલી મૂળ અફઘાનિસ્તાનની છે. જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બ્રિટન શિફ્ટ થઈ ગયો હતો. વિકસિત દેશમાં સ્થાયી થયા પછી પણ તેના માતા-પિતાએ ઇસ્લામના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું અને બાળકોને તે જ રીતે ઢાળવાનો પ્રયાસ કર્યો

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મીના અલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આજના જીવન અને બાળપણના જીવનમાં તફાવત છે. હું જાણતી હતી કે એક મહિલા હંમેશા તાલિબાની આંખોમાં ઉભી રહેશે. હું જે વાતાવરણમાં જન્મી છું તે સમયે ખૂબ જ દુઃખદ અને ક્રૂર હતું. યાસ્મીના કહે છે કે શરૂઆતમાં તેને ભણવાની ના પાડી દેવામાં આવી હતી. હું સ્પષ્ટપણે જોઈ શકતી હતી કે અફઘાનિસ્તાનમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે કેટલો તફાવત છે.આ પોડકાસ્ટમાં તેણે કહ્યું હતું કે કોઈ પણ પુરુષ વિના તમે ઘરની બહાર ન જઈ શકો. હું હંમેશા પડદામાં રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મીનાની માતા તેને કહેતી હતી કે અફઘાનિસ્તાનમાં બળાત્કારની આવી કોઈ ઘટના નથી. યાસ્મિનાએ 9 વર્ષની ઉંમરે અફઘાનિસ્તાનનો પરિવાર છોડી દીધો હતો. ત્યારબાદ તે બ્રિટન આવી હતી. તેણે પોતાનો અભ્યાસ અહીં કર્યો હતો.  યાસ્મિનાને ઈંગ્લેન્ડ આવીને ખૂબ જ ઝડપથી અહીની જીવનશૈલીની આદત પડી ગઈ. પોડકાસ્ટમાં તેણે કહ્યું કે અહીં તેને સન્માન મળ્યું છે. તેણે કહ્યુ, કેટલાક લોકો મને તાલિબાન પણ કહેતા હતા. શાળામાં હું એકમાત્ર છોકરી હતી જે  માથા પર દુપટ્ટો પહેરતી હતી. જોકે, બાદમાં જ્યારે યાસ્મિના પુખ્ત બની ત્યારે તેણે ગંદી ફિલ્મોમાં પણ માથા પર દુપટ્ટો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મિનાએ કહ્યું, “ઇસ્લામ મહિલાઓ પર જબરદસ્તી લગ્ન, સુન્નત અને પહેરવેશ જેવા કડક નિયંત્રણો લાદે છે.” યાસ્મિનાએ કહ્યું, ‘જો કોઈ મહિલા ઈસ્લામિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે તો તેને શારીરિક સજા પણ આપવામાં આવે છે. શાળામાં સમાનતા વિશે શીખવવામાં આવતું હતું.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

પરંતુ ઘરમાં વાતાવરણ તેનાથી વિપરીત હતું. બહેનોને ઘરના કામકાજ કરવા પડતા અને ભાઈઓ આરામ કરતા. તેણે કહ્યું કે તે આ બધાથી મુક્ત થવા માંગતી હતી અને તેથી તેણે ઇસ્લામ છોડી દીધો કારણ કે ઇસ્લામ તે તમામ કામ કરવાની મંજૂરી આપતું નથી જે તે કરવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મિના અલીએ બીજા ધર્મમાં લગ્ન કર્યા હતા. તેણે જેની સાથે લગ્ન કર્યા તે નાસ્તિક યહૂદી છે અને પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે. તેમની શરૂઆતની મુલાકાત બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. જ્યારે પરિવાર આ સંબંધ માટે રાજી ન થયો ત્યારે તે ઘર છોડીને તેના જીવનસાથી સાથે શિફ્ટ થઈ ગઈ હતી. યાસ્મિનાના પરિવારે તેને કાઢી મુકી કારણ કે તેમના કહેવા મુજબ પુત્રીએ તેમનું અપમાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by yasmeena (@yasmeena.eu)

યાસ્મિનાએ કહ્યું, ‘નાનપણથી જ હું મારા અધિકારોથી વંચિત હતી અને દરેકના શાસનનો સામનો કરી રહી હતી. તેથી તેણે નક્કી કર્યું કે હવે તેને જે કરવું હશે  તે જ  કરશે. મારા પાર્ટનર સાથે શિફ્ટ થયા પછી મેં તેને મારી તસવીરો લેવા કહ્યું. મેં તે ફોટા ઘણી કંપનીઓને મોકલ્યા, ત્યારબાદ મને અહીં કામ મળવા લાગ્યું.

Live 247 Media

disabled