ગુજરાત હિરોઈન અંકિતા દવે બતાવ્યા પોતાના લટકાં-ઝટકા…ફિગર જોઈને મોં માં પાણી આવી જશે
આખા બોલીવુડમાં આના જેવું ફિગર કોઈનું નહિ હોય, ગુજરાતી અભિનેત્રીએ ન પહેરવાનું પહેરી લીધું – સોશિયલ મીડિયા પર આખું ગામ જોવા આવ્યું
ઇન્ટરનેટ સેન્સેશન અને ટિકટોકમાં રાતોરાત સ્ટાર ગુજરાતી એક્ટ્રેસ અંકિતા દવેએ ફરી એક વખત હેડલાઇન્સ બનાવી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ દરિયા કિનારે કાળી મોનોકિનીમાં એક પછી એક ફોટા પોસ્ટ કર્યા છે. અંકિતા દવે બીચ પર પોતાની હોટનેસ ફેલાવતા ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. અંકિતા ઘણીવાર તેની નોટી તસવીરોને કારણે તે સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
View this post on Instagram
અંકિતા દવે ઘણા મ્યુઝિક વીડિયો અને જાહેરાતમાં દેખાઈ ચુકી છે. અંકિતા દવેની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. અંકિતા દવેને સોશિયલ મીડિયા પર ૩.૨ મિલિયન લોકો ફોલો છે. અંકિતા દવેનો એક એમએમએસ વીડિયો વાયરલ થયા પછી ૨૦૧૭ માં તે ચર્ચામાં આવી હતી. પાછળથી ખબર પડી કે તે ફેક વીડિયો હતો.
View this post on Instagram
તેનો જન્મ ૩ જૂને ગુજરાતના રાજકોટમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેણે તેની કોઈ પણ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તેની વાસ્તવિક ઉંમર જાહેર કરી નથી. અંકિતા હાલમાં મહારાષ્ટ્રના મુંબઇમાં રહે છે. તેણે પોતાની પ્રોફાઇલમાં પોસ્ટ કરેલી વિગતો મુજબ, તે ગુજરાતના સુરતમાં એફ સ્પા એન્ડ સૈલૂનના માલિક હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગણિતનો અભ્યાસ કર્યો.
View this post on Instagram
અંકિતા અને તેની માતા અંકિતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઘણી વખત સાથે જોવા મળ્યાં હતાં. ઇન્ટરનેટ સેન્સેશન અને ટિકટોક સ્ટાર અંકિતા દવે ઘણી વાર પોતાના હોટ ફિગરને કારણે હેડલાઇન્સ બનાવે છે. હાલમાં જ અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની આ તસવીરો જોયા પછી તેના પ્રશંસકો તેમની પ્રશંસા કર્યા વિના રહી શકશે નહીં.
View this post on Instagram
આ બધા ફોટોમાં અંકિતા એકદમ ખૂબસૂરત લાગી રહી છે. દોસ્તો તમને જણાવી દઈએ કે અંકિતા દવે એક મોડેલ અને ડાન્સર છે. આ સાથે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર પણ ખૂબ સક્રિય છે. અંકિતા અવારનવાર ટિકટોક પર તેના વીડિયો અપલોડ કરતી રહે છે, જેના કારણે તેના ટીક્ટોક પર ૯ લાખથી વધુ ફોલોઅર્સ હતા. તે જ સમયે, ઇન્સ્ટાગ્રામની તસવીરોમાં તે ઘણીવાર પાયમાલ કરતી જોવા મળે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયાનું સૌથી ફેમસ સન્સેશન કહેવાતી અંકિતા દવે તેની હોટ અદાઓને કારણે ચર્ચામાં છવાયેલી જ રહે છે. હાલમાં જ, અંકિતાની બોલ્ડ અને ક્યૂટ અદાઓ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે, તો ચાલો જાણીએ અંકિતા દવે કોણ છે.
View this post on Instagram
અંકિતા દવે તેની માતા સોનલ દવેની ખૂબ નજીક છે. તે હંમેશાં તેના સોશિયલ મીડિયા પર તેની મોમ સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. અંકિતા દવેનો એક નાનો ભાઈ ગૌતમ દવે પણ છે. અંકિતા દવેએ મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર મેથેમેટિકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એવો કોઈ દિવસ નહિ હોય જયારે અભિનેત્રીએ પોતાના પ્રિય ફેન્સ માટે પોસ્ટ શેર નહિ કરી હોય. બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં તો લાખો લોકોના દિલ ચીરી નાખ્યા છે. અંકિતા અભિનેત્રી અને મોડલની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે તેને ડાન્સ કરવો ખુબ જ ગમે છે.
View this post on Instagram
ગુજરાતના રાજકોટમાં જન્મેલી અંકિતાની દરેક તસવીરો ચાહકોને ગમે છે. અંકિતા એક મોડેલ અને અભિનેત્રીની સાથે સાથે એક મહાન ડાન્સર પણ છે. તેની હોટનેસની સાથે અંકિતા ફિટનેસ અને પરફેક્ટ ફીગરનું પણ ખાસ ધ્યાન રાખે છે. અંકિતાને સોશિયલ મીડિયા પર લાખો લાખથી વધુ ચાહકો અનુસર્યા છે.
View this post on Instagram