શરીરનું એવું કયું અંગ છે જે આપણે સુઈ જઈએ ત્યારે પડી જાય છે અને ઉઠીએ ત્યારે પોતાની જાતે જ ઉભું થઇ જાય છે ? - Chel Chabilo Gujrati

શરીરનું એવું કયું અંગ છે જે આપણે સુઈ જઈએ ત્યારે પડી જાય છે અને ઉઠીએ ત્યારે પોતાની જાતે જ ઉભું થઇ જાય છે ?

શરીરનું એવું કયું અંગ છે જે આપણે સુઈ જઈએ ત્યારે પડી જાય છે અને ઉઠીએ ત્યારે પોતાની જાતે જ ઉભું થઇ જાય છે ? જાણો છોકરીએ શું જવાબ આપ્યો

દુનિયાની અંદર લાખો કરોડો લોકોનું સપનું હોય છે કે તે પરીક્ષાઓ પાસ કરી અને સારી નોકરી મેળવે. આપણા દેશમાં સરકારની નોકરીની ચાહ પણ ઘણા યુવાનો રાખતા હોય છે. ત્યારે આ દરમિયાન પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં કેટલાક કઠિન સવાલ પૂછવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા જ કઠિન સવાલોના જવાબો જણાવીશું.

પ્રશ્ન: 1- એવું ક્યુ પ્રાણી જે નરમાંથી માદા બની શકે છે ? જવાબ. ગરોળી અને ઓક્ટોપસ.

પ્રશ્ન: 2- એવું ક્યુ પ્રાણી છે જે ક્યારેય પાણી નથી પીતું ? જવાબ: ઉંદર, કાંગારુ

પ્રશ્ન: 3-  એસસી, એસટી અને ઓબીસીનું આખું નામ શું છે ? જવાબ: અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય વર્ગો (ઓબીસી) છે.

પ્રશ્ન: 4- વકીલો કાળા રંગનો કોટ શું કામ પહેરે છે? જવાબ: કાળા કોટ પહેરવાની વકીલોની પરંપરા ઇંગ્લેંડમાં શરૂ થઈ હતી, કાળા કોટને શિસ્ત અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. કાળો રંગ શક્તિ અને અધિકારનું પ્રતીક પણ છે.

પ્રશ્ન: 5- ભારતમાં પાકિસ્તાન નામની જગ્યા ક્યાં છે ? જવાબ: પંજાબમાં

પ્રશ્ન: 6- લોનાર તળાવ ક્યાં છે અને તે કેવી રીતે બનાવવામાં આવ્યું? જવાબ: લોનાર તળાવ મહારાષ્ટ્રના બુલધન જિલ્લામાં આવેલું છે. આ તળાવ એક સૂચિત રાષ્ટ્રીય ભૌગોલિક હેરિટેજ સ્મારક છે.

પ્રશ્ન: 7- પૃથ્વી પર 5 સ્થાનો જ્યાં ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી એ ક્યાં છે ? જવાબ: મેગ્નેટિક હિલ લેહ, સ્પોક હિલ, ફ્લોરિડા, સેન્ટ ઇગ્નાસ મિસ્ટ્રી સ્પોટ, મિશિગન, કોસ્મોસ મિસ્ટ્રી એરિયા, રેપિડ સિટી, મિસ્ટ્રી સ્પોટ, સાન્ટા ક્રુઝ કેલિફોર્નિયા

પ્રશ્ન: 8- એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો છે? જવાબ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જુલાઈ, 2020 ના રોજ મધ્યપ્રદેશના રિવા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રશ્ન: 9- વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ ક્યાં અને કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે?
જવાબ: જમ્મુ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તે 1.3 કિમી લાંબો પુલ છે જે ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે.

પ્રશ્ન:10- શરીરનું એવું કયું અંગ છે જે આપણે સુઈ જઈએ ત્યારે પડી જાય છે અને ઉઠીએ ત્યારે પોતાની જાતે જ ઉભું થઇ જાય છે ? જવાબ: આંખની પાંપણ

11. તે વસ્તુનું નામ જણાવો જેને આગથી સળગાવી ન શકાય કે પાણીથી ભીનું પણ ન કરી શકાય? ન તો તેને કોઈ મારી શકે છે કે ન તો કોઈ કાપી શકે? જવાબ- પડછાયો

12. બિહારના પ્રથમ મુખ્યમંત્રીનું નામ શું હતું? જવાબ-અબ્દુલ ગફુર ખાન

13. કોના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ-મહાત્મા ગાંધીનો જન્મદિવસ

14. ક્યુ પઠાર એશિયાની છત પણ કહેવામાં આવે છે? જવાબ- પામીરનો પઠાર

15. ક્યાં ગવર્નર જનરલે ઇનામ કમિશનની સ્થાપના કરી હતી? જવાબ-લોર્ડ ડલહૌજી

16. ભારતમાં પહેલી યુરેનિયમ ખાણ ક્યાં સ્થાન પર સ્થિત છે? જવાબ-જાદુગૌડા

17. ઈસ્વી (AD) અને ઈસા પૂર્વ (BC)માં શું અંતર છે? જવાબ-AD નો અર્થ ઈસા મસીહના જન્મ પછીની તારીખ છે જ્યારે BC નો અર્થ ઈસા મસીહના જન્મ પહેલાની તારીખ.

18. વિશ્વમાં ઉત્પાદિત કુલ કોલસાનો કેટલો હિસ્સો બીટુમિનસ કોલસાનો હોય છે? જવાબ-80 %

19. અયોધ્યા વિવાદની સુનવણીથી કઈ જસ્ટિસ સંવિધાન પીઠથી હટી ગયા છે? જવાબ-જસ્ટિસ યુયુ લલિત

Live 247 Media

disabled