ઇન્ટરવ્યૂ સવાલ-શરીરનું તે ક્યુ અંગ છે જ્યાં ક્યારેય પરસેવો નથી થતો? છોકરીએ આપ્યો મજેદાર જવાબ

વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો પાસ કરી જ લે છે, પણ ઇન્ટરવ્યૂમાંથી પાસ થવું દરેક કોઈના બસની વાત નથી. કેમ કે ઇન્ટરવ્યૂમાં એવા અઘરા સવાલો પૂછવામાં આવે છે તેને જાણીને દરેકનું માંથું ફરી જાય. આવો તો જાણીએ કે ઈન્ટરવ્યુંમાં કેવા કેવા સવાલો પૂછવામાં આવે છે.

1. બિહારના પ્રથમ મુસ્લિમ મુખ્યમંત્રીનું નામ શું હતું? જવાબ-અબ્દુલ ગફાર ખાન

2. ફેવિકોલ તે બોટલમાં કેમ નથી ચોંટતુ જે બોટલમાં તે ભરેલું હોય છે? જવાબ-ફેવિકોલ ત્યારે જ ચોંટે છે જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે.

3. એવો કયો દેશ છે કે જ્યાં માત્ર 40 મિનિટની જ રાત હોય છે? જવાબ-નોર્વે

4. પૂરા વિશ્વમાં એવો તે કયો દેશ છે કે જ્યા ખેતી નથી થતી અને એક પણ ખેતર નથી? જવાબ-સિંગાપુર

5. બરફ કઠોર હોવા છતાં પણ પાણીમાં શા માટે તરે છે? જવાબ-બરફનું તરવાનું કારણ તેનું ઘનત્વ છે. 6. એવી કઈ વસ્તુ છે કે જે પાણીમાં પણ સળગે છે? જવાબ-સોડિયમ

10. તે કયો જંતુ છે કે જેનું માથું કપાઈ ગયા પછી પણ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે? જવાબ-વંદો 11. વ્યક્તિની એવી તે કઈ વસ્તુ છે કે જે હંમેશા વધતી રહે છે? જવાબ-ઉંમર

12. ક્યાં દેશમાં બ્લુ જીન્સ પહરેવાંની મનાઈ છે? નોર્થ કોરિયા 13. શરીરીના ક્યાં ભાગ પર પરસેવો નથી થતો? જવાબ-હોંઠ

disabled