પત્નીઓની અદલાબદલી કરીને રાતો બનાવતા હતા રંગીન પરણેલા પુરુષો, હાઈફાઈ લોકોના શોખ વિશે જાણીને હોંશ ઉડશે - Chel Chabilo Gujrati

પત્નીઓની અદલાબદલી કરીને રાતો બનાવતા હતા રંગીન પરણેલા પુરુષો, હાઈફાઈ લોકોના શોખ વિશે જાણીને હોંશ ઉડશે

એકબીજાની બાયડીઓની અદલાબદલી કરીને હવસ પુરી કરતા હતા, આ રીતે ઝડપાયા

આજના સમયમાં  એવા ઘણા કિસ્સાઓ જાણવા મળે છે જેમાના અમુક તો એવા હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે.એવામાં હાલમાં જ આવી જ એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યા  પત્નીઓની અદલા-બદલી કરીને રંગરેલિયા મનાવતા હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ વોટ્સ એપ અને મેસેન્જર ગ્રુપ બનાવીને ચલાવવામાં આવતું હતું. જેમાં 1 હજારથી પણ વધારે વધુ લોકો શામિલ થયાં હતાં. એવામાં પોલીસે પતિ-પત્નીની અદ્દલ બદલ કરનારા સાત કપલ્સને પોલીસે પકડી પડ્યા છે અને કસ્ટડીમાં લીધા છે અને અન્ય  25 થી વધારે લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

હેરાન કરી દેનારી આ ઘટના કેરળમાંથી સામે આવી છે. અહીંના કોટ્ટાયમ શહેરમાં પોલીસે આ કાર્યવાહી કરી હતી. એવામાં એક મહિલાની પોલીસને ફ્રિયાયાદ કર્યા બાદ આ વ્યવસાયનો પર્દાફાશ થયો હતો, મામલાની જાણ થતા જ કેરળમાં જાણે  કે હલ્લો મચી  છે. અહીંની એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેનો પતિ તેને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ રાખવા માટે મજબૂર કરી રહ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં કેરળના કાયમકુલમમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.

આ બાબતે ચાંગલચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે કહ્યું હતું કે,” રેકેટમાં શામિલ આ બધા લોકો પહેલાં ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપમાં જોડાયા હતા અને ત્યાર બાદ એકબીજાને મળતા હતા. અમે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે.આ રેકેટ્સમાં અન્ય લોકો પણ શામિલ છે અને તેઓની પણ તપાસ ચાલી રહી છે.

ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના લોકો કેરળના કોટ્ટાયમ અને અર્નાકુલમના જ રહેનારા છે. પોલીસે જણાવ્યું કે આ વ્યાપારમાં અનેક હાઈફાઈ સોસાઈટીના લોકો શામિલ છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જ્યારે 25થી વધુ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે તેમ છે. આ રેકેટમાં વોટ્સઅપ અને મેસેન્જર ગ્રુપમાં 1 હજારથી વધુ લોકો શામિલ થવાની શંકા છે.

પોલીસની રિપોર્ટના આધારે આ વ્યાપારમાં હજારથી વધુ લોકો હોઈ શકે છે, જેમાં શારીરીક સંબંધ માટે મોટાપાયે પુરૂષોનું પત્નીઓની અદલાબદલી કરવામાં આવી રહી છે. આ આખું રેકેટે ટેલિગ્રામ અને બીજા ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચલાવવામાં આવતું હતું. આવનારા દિવસોમાં અનેક હાઈફાઈ લોકોના નામ બહાર આવી શકે છે.

કેરળ પોલીસે થોડાક મહિનાઓ પહેલા પત્નીઓ અને ભાગીદારોની અદલાબદલી કરીને ધાફઘાફ કરવાના કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ એક મહિલાની ફરિયાદ બાદ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તેમને આ બીભત્સ કામમાં લગભગ 1000 વધુ કપલ્સ સામેલ હોવાની શંકા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ધરપકડ રાજ્યનાં કોટ્ટાયમ જિલ્લામાં થઈ છે.

તમને જણાવી દઇએ કે, કેરળ પોલીસે રાજ્યમાં બૈરાંઓની અદલાબદલી માટે ચલાવવામાં આવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે વોટ્સએપ અને મેસેન્જર પર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૦૦૦ હાઈપ્રોફાઈલ કપલ્સ સામેલ હતા. પતિ પત્ની એક્સચેન્જ રેકેટમાં સંડોવાયેલા 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે.

વળી, 25 થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે. જણાવી દઇએ કે, ધરપકડ ત્યારે થઈ જ્યારે એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તે તેના પર અન્ય પુરુષો સાથે બિસ્તરમાં રાત ગુજારવા અને કરવા માટે દબાણ કરી રહ્યો હતો. અગાઉ કાયમકુલમમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ મામલામાંચાંગનચેરીનાં ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે જણાવ્યું કે, ‘પહેલા આરોપીઓ ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રુપમાં જોડાતા હતા,

પછી તેઓ એકબીજાને મળતા હતા. અમે ફરિયાદીનાં પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે આ કેસમાં બાકીનાં આરોપીઓને શોધી રહ્યા છીએ. ધરપકડ કરાયેલા લોકો કેરળનાં અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમનાં રહેવાસી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે રાજ્યનાં ઘણા હાઈપ્રોફાઈલ લોકો આ રેકેટનો ભાગ છે. અત્યાર સુધીમાં સાત લોકો ઝડપાયા છે, જ્યારે પોલીસ 25થી વધુ લોકો પર નજર રાખી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે. આ રેકેટનાં વોટ્સએપ ગ્રુપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સભ્યો હોવાનો અંદાજ છે.

Uma Thakor

disabled