ફક્ત આટલા રૂપિયામાં થઇ રહ્યો હતો સાત પરણિત મહિલાઓનો સોદો, રોજ અન્ય પુરુષો સાથે ઘપાઘપ કરવા રેડી હતી પણ... - Chel Chabilo Gujrati

ફક્ત આટલા રૂપિયામાં થઇ રહ્યો હતો સાત પરણિત મહિલાઓનો સોદો, રોજ અન્ય પુરુષો સાથે ઘપાઘપ કરવા રેડી હતી પણ…

માંગમાં બીજાના નામનું સિંદૂર અને બેડ પર અન્ય કોઈ સાથે સુહાગરાત મનાવનારી સાત મહિલાઓની પોલિસે ધરપકડ કરી છે. દિલ્હીના રોહિણી સેક્ટર-17માંથી પોલીસે આવી સાત મહિલાઓની ધરપકડ કરી છે જેઓ પરિણીત છે અને દેહવ્યાપારનો ધંધો કરતી હતી. માત્ર થોડા રૂપિયાની ખાતર તેમણે પરિવારની ઈજ્જત દાવ પર લગાવી દીધી.

વિચારો કે જ્યારે આ વાત તેમના પિયરવાળા કે સાસરિયાવાળા સુધી પહોંચશે ત્યારે તેમની હાલત કેવી થશે. લગ્ન પછી છોકરીને બે ઘરનું સન્માન મળે છે. પરંતુ તે ખોટું કામ કરતા પહેલા એક વાર પણ વિચારતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિણી સેક્ટર-17 વિસ્તારના એક ફ્લેટમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો.

સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસે ફ્લેટના બીજા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડીને એક દલાલ અને સાત મહિલાઓને પકડી પાડી હતી. પોલીસે કેસ નોંધીને દલાલની ધરપકડ કરી છે, જ્યારે મહિલાઓને નોટિસ આપીને તપાસમાં જોડાવા કહ્યું છે. આરોપી દલાલ આ ધંધામાં જેલ પણ જઈ ચૂક્યો છે અને એક મહિનાથી અહીં ધંધો કરતો હતો.

જે પણ મહિલાઓ આ કેસમાં ઇન્વોલ્વ છે તે તમામ મહિલાઓ પરિણીત છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા આ ધંધામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ દીપ વિહારના રહેવાસી વિક્રમ તરીકે થઈ છે. 3 ઓગસ્ટે કેએન કાત્જુ માર્ગ પોલીસ સ્ટેશનમાં તૈનાત હવાલદાર જય કિશોર અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન સ્થાનિક લોકોએ સેક્ટર 17 રોહિણીના એક ફ્લેટમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી આપી હતી. ફ્લેટના બીજા માળે આવેલા ફ્લેટમાં દેહવ્યાપાર ચાલતો હતો. કોન્સ્ટેબલે તેના વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક પોલીસ ટીમ બનાવી હતી. પોલીસ ટીમ વતી કોન્સ્ટેબલ નકલી ગ્રાહક બન્યો અને પાંચસોની સહીવાળી નોટ સાથે ફ્લેટ પર પહોંચ્યો.

બાકીના પોલીસકર્મીઓએ ફ્લેટને ઘેરી લીધો. ગ્રાહકને ફ્લેટમાં દલાલ વિક્રમ મળ્યો. તેણે સાત મહિલાઓને ત્યાં બોલાવી. પાંચસોમાં સોદો થયા બાદ નકલી ગ્રાહક બની ગયેલા કોન્સ્ટેબલે પોલીસ ટીમને ઈશારો કર્યો હતો. પોલીસે દરોડો પાડી અહીંથી સાત મહિલાઓ અને દલાલને પકડી લીધા હતા. તપાસમાં એ માહિતી સામે આવી છે કે ફ્લેટ વિક્રમનો છે. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિક્રમ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. આ ફ્લેટમાં રહીને વિક્રમ દેહવ્યાપારનો ધંધો કરતો હતો.

વિજય વિહાર વિસ્તારમાં વેશ્યાવૃત્તિમાં સંડોવણી બદલ 2017માં પોલીસે તેની ધરપકડ કરી હતી, તેમ છત્તાં તે સુધર્યો નહિ. ધરપકડ કરાયેલી મહિલાઓ પરિણીત છે જેઓ પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવા અને વધુ પૈસા કમાવવા માટે આ ધંધામાં સામેલ હતી. આ પહેલા મહિલાઓ વિરુદ્ધ કોઈ કેસ નોંધાયો નથી.

Live 247 Media

disabled