જેલમાં કામ કરી રહેલી બે યુવતીએ એક જ કેદી સાથે ચાલુ કર્યું લફડું, બંને એ અલગ અલગ સમયે ઘપાઘપ કર્યું, છેલ્લે રંગરેલિયો બધાને ખબર પડી તો... - Chel Chabilo Gujrati

જેલમાં કામ કરી રહેલી બે યુવતીએ એક જ કેદી સાથે ચાલુ કર્યું લફડું, બંને એ અલગ અલગ સમયે ઘપાઘપ કર્યું, છેલ્લે રંગરેલિયો બધાને ખબર પડી તો…

કહેવાય છે ને કે બે વ્યક્તિને ક્યારે,ક્યાં સમયે અને કઈ ઉંમરે પ્રેમ થઇ જાય એ કઈ કહી ન શકાય. પ્રેમ એકબીજાનો ધર્મ, જાતિ, ઊંચ-નીચ, રંગ-રૂપ,ઉંમર કઈ પણ જોતો નથી.પણ શું તમે એવું સાંભળ્યું છે કે બે મહિલાને જેલમાં રહેનારા એક જ કેદી સાથે પ્રેમ થયો હોય અને ત્રણે રાજી ખુશીથી રિલેશન બનાવતા હોય? આવું જ કંઈક એક જેલમાં બંધ કેદી સાથે થયું છે.

જેલમાં કામ કરી રહેલી બે મહિલાઓ જેમાંની એક એક નર્સ અને બીજી કસ્ટડી ઓફિસરના રૂપે કામ કરે છે, તેને જેલમાં બંધ એક જ કેદી સાથે પ્રેમ થઇ જાય છે. તેઓને એકબીજના રિલેશનની જાણ હતી અને કેદી સાથે અલગ અલગ સમયે રિલેશન પણ બનાવતી હતી.મળેલી જાણકારીના આધારે એલિસ હીબ્સ અને રૂથ શૈમલો બંને યુવતીની ઉંમર 25 વર્ષ છે.

બંને બ્રિજેન્ડમાં સ્થિત પાર્ક જેલમાં કાર્યરત હતી.  એવામાં બન્ને યુવતીઓ પર કેદી સાથે રિલેશનશિપમાં રહેવાનો આરોપ લાગ્યો છે.  તેઓના પર આરોપ છે કે રૂથ એક કેદી સાથે બંધ રૂમમાં રિલેશનમાં રહી હતી અને આ દરમિયાન તેની સાથે અનેકવાર બનાવ્યા હતા.જો કે એપ્રિલ 2021થી ડિસેમ્બર 2021 સુધી રિલેશનમાં રહ્યા બાદ તેઓ અલગ થઇ ગયા હતા.

જેના બાદ કેદીનો સંબંધ એલિસ સાથે બન્યા હતા અને અનેક વાર તેની સાથે પણ સંબંધ બનાવ્યા હતા. જયારે આવા રિલેશનની લોકોને જાણ થઇ તો તેઓ હેરાન રહી ગયા હતા એવામાં બંને મહિલાએ કેદી પર યૌ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. હવે મામલાનું નિરાકરણ કોર્ટની સુનવણી બાદ જ થશે.

Uma Thakor

disabled