19 વર્ષની પ્રેમિકા અને 70 વર્ષનો બુઢો પ્રેમી, ઘણી દિલચસ્પ છે એજગેપ વાળી પ્રેમ અને લગ્નની આ કહાની - Chel Chabilo Gujrati

19 વર્ષની પ્રેમિકા અને 70 વર્ષનો બુઢો પ્રેમી, ઘણી દિલચસ્પ છે એજગેપ વાળી પ્રેમ અને લગ્નની આ કહાની

70 વર્ષનો બુઢો પટાવી ગયો 19 વર્ષની સુંદર યુવતીને, યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું, દાદાનું ઉભું થતું હશે રાત્રે? પેલી નાની છોકરી બિચારી….

કહેવાય છે કે પ્રેમ જ્યારે પણ થાય છે, ત્યારે તે ના તો ઉંમર જુએ છે ના તો શરીર, બસ થઇ જાય છે. લિયાકત અને શમાઇલાની પ્રેમ કહાની પણ કંઇ આવી જ છે. સોશિયલ મીડિયા પર આ બંનેની પ્રેમ કહાની ઘણી વાયરલ થઇ રહી છે. લિયાકત અલીની ઉંમર 70 વર્ષ છે, જ્યારે શમાઇલા 19 વર્ષની છે. બંને લાહોરમાં રહે છે અને તેમણે તેમની એજગેપને ક્યારેય તેમના પ્રેમની આગળ નથી આવવા દીધી. લિયાકત અને શમાઇલાની પહેલી મુલાકાતની કહાની પણ ઘણી દિલચસ્પ છે.

લિયાકત કહે છે કે, તે એકવાર ક્યાંક જઇ રહ્યા હતા, તેમની આગળ શમાઇલા ચાલી રહી હતી. એવામાં લિયાકત પાછળથી ગીત ગાઇ રહ્યા હતા. ત્યારે શમાઇલાએ તેમને પાછળ વળીને જોયુ. બસ અહીં જ બંનેને પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો. ત્યાં શમાઇલા તેના પતિના મોટા હોવા પર કહે છે કે મહોબ્બતમાં કંઇ જોવાતુ નથી, તે બસ થઇ જાય છે. લિયાકત કહે છે કે દિલ જવાન હોવુ જોઇએ, ઉંમરમાં શું રાખ્યુ છે. શમાઇલાના ઘરવાળા તેના સંબંધ માટે સંમત નહોતા પરંતુ બાદમાં તેઓ પણ માની ગયા.

લિયાકત અને શમાઇલાએ આ વર્ષની શરૂઆતમાં જ લગ્ન કર્યા હતા. એજગેપ તેમના લગ્નમાં બિલકુલ પરેશાની બન્યુ હતુ નહિ. કારણ કે, લિયાકત માને છે કે લગ્ન કેટલા પણ એજગેપથી થાય, કરી લેવા જોઇએ. ત્યાં શમાઇલાનું કહેવુ છે કે, માણસને પોતાનું જીવન પોતાના હિસાબથી જીવવાનો હક છે. ત્યાં રોમાન્સના મુદ્દા પર લિયાકત કહે છે કે બધી ઉંમરમાં રોમાન્સ કરવામાં આવે છે, બસ રીત બદલાઇ જાય છે. શમાઇલા કહે છે કે તે આ સંબંધથી ઘણી ખુશ છે.

બંનેએ એકબીજા માટે આ દરમિયાન ગીત પણ ગાયુ હતુ. શમાઇલા તેના શોહર માટે ખાવાનું બનાવે છે, જ્યારે લિયાકત ચા બનાવે છે. લિયાકત કહે છે કે, મિયા બીવી એક ગાડીના બે પૈડાની જેમ હોય છે. બંનેને તાલમેલ બેસાડી ચાલવું પડશે. આ કપલનો વીડિયો યૂટયૂબ પર Syed Basit Ali નામના યૂટયૂબરે શેર કર્યો છે. જે હાલ ઘણો ચર્ચામાં છે.

Live 247 Media

disabled