માત્ર 19 વર્ષની યુવતીએ વેચ્યું પોતાનું કુંવારાપણું, કિંમત જાણીને તમને પણ લાગશે ધ્રાસ્કો, ખરીદનાર તો હતો કલ્પના બહારનો - Chel Chabilo Gujrati

માત્ર 19 વર્ષની યુવતીએ વેચ્યું પોતાનું કુંવારાપણું, કિંમત જાણીને તમને પણ લાગશે ધ્રાસ્કો, ખરીદનાર તો હતો કલ્પના બહારનો

આજ સુધી ક્યારેય આ 19 વર્ષની નાની છોકરીએ “રંગરેલિયા” નથી મનાવ્યા, આટલા ભાવમાં વેચાઈ ગઈ- જુઓ

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, લોકોના મોજ-શોખ અને જરૂરિયાતો પણ ખુબ જ વધવા લાગી છે, ત્યારે આજના સમયમાં કંઈપણ થવું અસંભવ નથી. આજની યુવા પેઢી એક નવા માર્ગ ઉપર ચાલી નીકળી છે, પોતાની મરજી પ્રમાણે વર્તી રહી છે. પોતાના ધાર્યું કરવામાં માને છે, અને ખાસ આજે જોઈએ તો સંબંધોમાં પણ હવે પહેલાના જેવો વિશ્વાસ નથી જોવા મળતો. આજે નાની ઉંમરના યુવક યુવતીઓ પણ સંબંધોને ખુબ જ સામાન્ય રીતે જ લેતા હોય છે. આ દરમિયાન જ એક 19 વર્ષની યુવતીએ પોતાનું કુંવારાપણું એટલે કે પોતાની ઓનલાઇન વેચવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

અમેરિકાની એક વિદ્યાર્થીની અને પાર્ટ ટાઈમ મોડેલ ગિસેલે એવો દાવો કર્યો છે કે તેને પોતાની 3 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. અને તેની આબુ ધાબીના એક બિઝનેસમેને ખરીદી છે. આ નીલામી જર્મનીની એક એસ્કોર્ટ સર્વિસ વેબસાઈટ ઉપર કરવામાં આવી હતી.

આ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નિલામીમાં દુનિયાના કેટલાક ગણતરીના દેશોની કેટલીક પસંદગીની હસ્તીઓએ ભાગ લીધો હતો. આ નિલામીમાં સૌથી ઊંચી બોલી આબુ ધાબીના એક બિઝનેસમેન દ્વારા લગાવવામાં આવી હતી. તેને 2.5 મિલિયન યુરોની બોલી લગાવી હતી. ત્યારબાદ બીજા નંબર ઉપર એક હોલીવુડનો પ્રખ્યાત અભિનેતા અને ત્રીજા નંબર ઉપર બોલી લગાવનાર રુસનો એક નેતા પણ સામેલ હતો.

હેરાનીની વાત તો એ છે કે આ હરાજીનીના સમયે ગિસેલ માત્ર 19 વર્ષની જ હતી. તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણય દ્વારા ઘણા લોકો હેરાન પણ રહી ગયા હતા. એક વિડીયો શૂટિંગ દરમિયાન જયારે ગિસેલને પૂછવામાં આવ્યું કે “એવું તો શું બની ગયું કે તારે આટલી નાની ઉંમરમાં આવું કરવું પડ્યું ?”

ગિસેલે આ પ્રશ્નનો જવાબ ખુબ જ સરળ શબ્દોમાં આપતા જણાવ્યું હતું કે “મેં આવું ફક્ત એટલા માટે કર્યું છે કે તેનાથી હું મારી સ્કૂલની ફી ભરી શકું અને સાથે જ દુનિયા ફરવાનો શોખ પૂરો કરી શકું.” સાથે જ ગિસેલ એમ પણ જણાવ્યું હતું કે “આ મારો અંગત નિર્ણય છે અને મેં કોઈના દબાવમાં આવીને આમ નથી કર્યું અને મને દરેક એ વસ્તુ કરવાનો અધિકાર છે જે મને સારી લાગે છે.” નીલામી માટે વેબસાઈટના ઉપયોગ વિશે તેને કહ્યું કે: “આ એક સુરક્ષિત રીત હતી. તેને અલગ અલગ લોકો પાસેથી તેના વિશે સાંભળ્યું હતું.” મિટિંગ વખતે જતા સમયે પણ ગિસેલને સુરક્ષાકર્મીઓએ ઘેરી હતી.

એક ઇન્ટરવ્યૂની અંદર ગિસેલે જણાવ્યું હતું કે: “આ કોઈ સપનાંનું સાચા થવા જેવું છે, મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે નીલામી આટલી ઊંચી બોલી ઉપર લાગશે. પોતાની વેચવા વિશે જણાવતા તેને કહ્યું હતું કે: “વેચવી એ ટ્રેન્ડ મોક્ષનું જ એક રૂપ છે અને મને એ લોકોથી હેરાની છે કે જે મહિલાઓના આવા કરવા વિરુદ્ધ છે. જો હું મારી પહેલી રાત્રી કોઈ એવા વ્યક્તિ સાથે વિતાવવા ઈચ્છું છું જે મારો પહેલો પ્રેમ નથી તો આ મારો નિર્ણય છે.”

જે વેબસાઈટ ઉપર ગિસેલે પોતાની નીલામ કરી છે એજ વેબસાઈટ ઉપર 2016માં રોમાનિયાની 18 વર્ષની મોડેલ એલેક્જેડ્રા કેફરનને પણ હૉન્ગકૉન્ગના બિઝનેસમેનને પોતાની વેચી ચુકી છે.

Live 247 Media

disabled