ઓસ્ટ્રેલિયાઈ કરોડપતિ 45 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બળજબરીથી ઘપાઘપ કર્યું , છતાં પણ જામીન.... - Chel Chabilo Gujrati

ઓસ્ટ્રેલિયાઈ કરોડપતિ 45 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બળજબરીથી ઘપાઘપ કર્યું , છતાં પણ જામીન….

આજના સમયમાં યુવાઓ સાથે સેક્ અસોલ્ટના કેસ સતત વધતા જઈ રહ્યા છે. રોજ બરોજ એવા સમાચારો જાણવા મળે છે કે લોકોનો ફાયદો ઉઠાવીને તેમને ફોસલાવીને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. જ્યાં કરોડપતિ 45 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા.

સંબંધ બનાવ્યા મહિલાએ છોકરાને ધમકી પણ આપી હતી કે તે આ વાત કોઈને પણ ન જણાવે, જો કે ઘટના બાદ છોકરાએ બધી જ જાણ પોતાની માં ને કહી હતી જેના બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના ગત જૂન મહિનામાં બની છે, જ્યા સવાના ડેજલી નામની મહિલા જે જાણીતા હોર્સ બ્રીડર રૉસ ડેજલીની દીકરી છે.

સવાના પર આરોપ છે કે તેણે ગેરકાનુની રીતે કિશોર સાથે સંબંધ બનાવ્યા છે અને કિશોરને ચૂપ રહેવાની ધમકી પણ આપી છે. એવામાં સવાનાની ચાઈએબ્યુ યુનિટે ધરપકડ કરી છે, જેના બાદ તેને જેલ ભેગું થવું પડ્યું હતું.જયારે કોર્ટમાં સુનવણીના સમયે સવાનાએ કહ્યું કે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે માટે તેને જામીન આપવામાં આવે. અને તેણે એવું પણ કહ્યું કે તેની માં કેન્સરની બિમારથી પીડિત છે, અને તેને સવાનાની જરૂર છે.

સવાનાએ કહ્યું કે જેલમાં રહેવાથી તેના બિઝનેસને નુકસાન થશે અને તેની માં ને પણ તેની જરુર છે અને માત્ર તે જ પોતાના નવા ઉત્પાદો અને રીબ્રાન્ડિંગનું પર કામ કરી શકે તેમ છે.માટે આ જામીન મંજુર કરવામાં આવે. એવામાં દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સવાનાની જામીન મંજુર કરી દીધી છે.

જુલાઈ મહિનામાં વકીલે કોર્ટમાં દાવો કરતા કહ્યું કે તેને જામીન આપવામાં આવે, અને તેની હાલત પણ માનસિક રીતે બગડતી જઈ રહી છે, વકીલે આ દરમિયાન 79 લાખ રૂપિયા જમાનત ના સ્વરૂપે આપવાની પેશકશ કરી હતી. પોલીસે પણ આ મામલામાં કહ્યું કે એ વાતના કોઈ પર્યાપ્ત સબૂત નથી કે સવાનાએ છોકરા સાથે આવું કૃત્ય કર્યું હતું કે નહીં! એવામાં તેની જામીન મંજુર થતા જ સવાનાએ કોર્ટનો આભાર માન્યો હતો.

yc.naresh
After post

disabled