વડોદરામાંથી ઝડપાયેલા મોટો ધડાકો, રીટા અને અન્ય ઝડપાયેલી રૂપલલનાને 12 વર્ષની ઉંમરે તેના પિતાએ જ……. વાંચી તને તમને પણ આઘાત લાગશે
સંસ્કારી નગરીમાં રીટા નામની યુવતીએ કર્યો સૌથી મોટો ગંદો કાંડ, સગા પિતાએ જ 12 વર્ષની દીકરીને
ગુજરાતની અંદર ગોરખધંધામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ઘણી જગ્યાએ સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના વેપારનો પર્દાફાશ થતો હોય છે ઘણીવાર એવી રીતે આ વેપાર થતો હોવાનું જણાઇ આવે છે જે સાંભળી હેરાન રહી જવાય છે. હાલ ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કુટણખાનું ઝડપાયુ છે, જેને પગલે ચકચાર મચી જવા પામી છે.
PCB શાખાએ દરોડો પાડી 7 કોલગર્લ એટલે કે રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતુ હતુ. વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં PCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલિસ પણ ચોંકી ઉઠી હતી. પોલિસને અહીં કુટણખાનું ચલવતા હોવાની બાતમી મળી, જે આધારે તેમણે કાર્યવાહી કરી હતી. પોલિસે હાલ તો તમામની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન થતુ હતુ અને તમામને ઓનલાઇન જ આકર્ષવામાં આવતા હતા. પોલિસે આ અંગે તપાસ કરી રહી છે કે યુવતિઓને કયાંથી લાવવામાં આવતી અને કયારથી આ ધંધો ચાલતો હતો. હાલ તો આરોપીઓને પાણીગેટ પોલિસને સોંપવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કુટણખાનુ ચલાવનાર જે માસ્ટમાઇન્ડ છે તેનું નામ રીટા પટેલ હોવાનું સામે આવ્યુ છે. ત્યાંથી 7 યુવતિઓ અને 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને ફ્લેટમાંથી ત્રણ કોલગર્લ પણ મળી આવી હતી. આ મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ દેહ વેપારમાં સુરતના વ્યક્તિએ પોતાની જ 12 વર્ષની દીકરીને અહીં ધકેલી હતી. પોલીસ તપાસમાં આ માહિતી સામે આવી છે. આ બાળકી સુરતથી વડોદરા આવી છે. પિતા જ દીકરીનો દુશ્મન બન્યો હોવાના તમામ પુરાવા પણ પોલીસને તપાસમાં મળ્યા છે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, અન્ય ઝડપાયેલી મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી આવી છે.